________________
ઉપદેશમાળા
. અંતર્મુહૂર્ત મને જ સંસાર
જ ન બની શકને
“દુછકક કે બાર પ્રકારના શ્રાવકધર્મનું મૂળ, દ્વાર, પ્રતિષ્ઠાન, આધાર, ભાજન અને નિધિ સમ્યક્ત્વ કહેલું છે.”
સમ્યકત્વનું ફળ આ પ્રમાણેઅંતમુહુત્તમિત્તપિ, ફાસિસ્પં હુજા જેહિ સમ્મત્તા તેસિં અવઠ્ઠપુગલ, પરિઅટ્ટો ચેવ સંસારો એવા જ સક્કઈ તે કીરઇ, જે નસકકઈ તયંમિ સદ્દહણા સદ્દહમાણે છે, વચ્ચઈ અયરામ ઠાણું મારા
અંતમુહૂર્ત માત્ર પણ જે જીવને સમકિત ફરહ્યું હોય તેને અર્ધ પુદગલપરાવર્ત જ સંસાર રહે છે–વધારે રહેતા નથી. વ્રતાદિ જે કાંઈ બની શકે તે કરવું અને જે ન બની શકે તેમાં શ્રદ્ધા રાખવી એ પ્રમાણે સહનારો જીવ પણ અજરામર સ્થાનકને પામે છે.” માટે સમકિત મૂળ રૂપ વ્રતે સમકિત સહિત સારી રીતે આરાધ્યાં હોય તે આલેકમાં ને પરલોકમાં બહુ ફળદાઈ થાય છે.”
આ પ્રમાણે ભગવાનની દેશના સાંભળીને પરમ સંવેગ જેને પ્રાપ્ત થયેલ છે એ કામદેવ શેઠ સમિતિના ઉચ્ચાર પૂર્વક બાર વ્રતધારી થયો, અને જીવાજીવાદિ તત્વને જાણ થઈ સારી રીતે શ્રાવકધર્મને પાળવા લાગ્યા.
એક દિવસ સૌધર્મ છે તેનાં વખાણ કર્યા કે “કામદેવ શ્રાવક દઢધમી છે. દેવે પણ તેને ધર્મથી ચળાવવાને સમર્થ નથી, અરે શું તેનું ધર્યું છે !” એ પ્રમાણે કામદેવની બહુ પ્રશંસા સાંભળી કેઈ એક મિથ્યાદષ્ટિ દેવ દેવેન્દ્રની વાણું અન્યથા કરવાને માટે કામદેવ પાસે આવ્યા. તે અવસરે કામદેવ પિસહ કરી પિષધશાળામાં કાસગમુદ્રાણ રહ્યો હતે. પેલો દેવ મધ્ય રાત્રિએ ભયંકર રાક્ષસનું રૂપ ગ્રહણ કરી હાથમાં યમની જિવા જેવું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org