________________
ઉપદેશમાળા
૧૩૯ વિષે અને (વિચિત્ર એવા) ઉદ્યાન–બાગ બગીચાને વિષે સાધુને અધિકાર (આસક્તપણું) નથી; નિર્મમત્વ હેવાથી. તેઓને તે માત્ર ધર્મકાર્યમાં અધિકાર છે. મુનિને ઇન્દ્રિયોને સુખકારી બાઢા પદાર્થોમાં આસક્તિ હતી નથી.” ૪૦. સાહ કાંતાર મહાભએસુ, અવિ જણવએવિ મુઈયમ્મિા અવિ તે સરીર પીડું, સહતિ ન લહેંતિય વિરુદ્ધમ્ ૪૧
અ_“અટવીમાં કે રાજ્યવિપ્લવાદિ મહા ભયમાં પણ મુનિ ઋદ્ધિવાળા નિરુપદ્રવ જનપદમાં હેય તેમ નિર્ભયપણે વતે છે. વળી તે મુનિએ શરીરની પીડાને સહન કરે છે પણ વિરુદ્ધ વસ્તુ ગ્રહણ કરતા નથી.” ૪૧. અર્થાત્ મુનિ ગમે તેવા કષ્ટમાં પણ અનેષણય આહાર–પાણી વિગેરે ગ્રહણ કરતા નથી અને બીજાનું ગ્રહણ કરેલું તેવું હોય તે વાપરતા નથી, અર્થાત્ તેમને આહારાદિને વિષે પ્રતિબંધ નથી ધર્મકાર્યને વિષે જ પ્રતિબંધ વર્તે છે. જતેહિ પીલિયાવિહુ, અંદગસીસા ન ચેવ પરિકવિયા *વિજય પરમFસારા, ખમંતિ જે પંડિયા હૂંતિ છે ૪૨ છે
અર્થ–“યંત્રવડે પિલ્યાં છતાં પણ સકંદકાચાર્યના ૫૦૦ શિષ્ય કે પાયમાન ન જ થયા. કારણ કે જેમણે પરમાર્થને સાર (તસ્વરહસ્ય) જાર્યો છે એવા પંડિતે જે હોય છે તે ગમે તેવું કષ્ટ પણ અમે જ છે, પ્રાણુતે પણ માર્ગથી ચલતા નથી. ૪૨. અહીં કંઇક શિષ્યાનું દૃષ્ટાંત જાણવું. ૧૪.
- શ્રી સ્કંદ શિષ્ય દષ્ટાંત. શ્રાવસ્તી નગરીમાં “જીતશત્રુ” નામનો રાજા રાજ્ય કરતો હતું. તેને “ધારિણી' નામે પટ્ટરાણું હતી. તેને “&દક” નામને ગાથા ૪૧-કંતાર, મુઈઅંગિન: નયનંતિ. * વિઈય = વિદિત.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org