________________
२४०
ઉપદેશમાળા થયો. ત્યાંથી રવી પચીશમા ભવે છત્રિકા નગરીમાં જિતશત્રુ રાજાને ઘેર ભદ્રા નામની રાણુની કુક્ષિમાં પચીશ લાખ વર્ષના આયુષ્યવાળો નંદન નામે પુત્ર થયો. તેણે તે ભવમાં પિટિલાચાર્ય પાસે દીક્ષા લઈ ચાવજ જીવ માસક્ષપણ કરી વિશસ્થાનકની આરાધનાવડે તીર્થંકરનામકર્મ ઉપાર્જન કર્યું. એક લાખ વર્ષ સુધી ચારિત્ર પાળીને પ્રાંતે એક માસની સલેખનવડે છવાસમાં ભવને વિષે દશામા દેવલોકમાં પુપત્તરાવર્તાસ વિમાનમાં વીશ સાગરોપમના આયુષ્યવાળા દેવતા થયા. ત્યાંથી વી સતાવીશમા ભવે વીશમાં તીર્થકર થયાં.
આ પ્રમાણે મરીચિના ભાવમાં તેણે ઉસૂત્ર ભાષણથી કોટાકેટિ સાગરોપમ પ્રમાણુ સંસારની વૃદ્ધિ કરી. એ પ્રમાણે અન્ય
છે પણ જે ઉસૂત્ર ભાષણ કરે તે સંસારની વૃદ્ધિ કરે; માટે ઉત્સત્ર ભાષણ કદિ પણ કરવું નહિ, એ આ કથાનો ઉપદેશ છે. કાનૂનસિંગાર–ભાવભયજીવિઅંતકરણે હિં સાહૂ અવિઓ મતિ, નયનિઅનિઅસંવિરારંતિ ૧૦૭
અર્થ—-“કાર્યભાવ, રુદન, ગારભાવ (હાવભાવાદિ) રાજાદિકને ભય અને જીવિતતકારી અનુકૂળ-પ્રતિકૂળ ઉપસર્ગ વડે સાધુ કદાચિત મરણ પામે છે, પરંતુ પોતાના નિયમને વિરાધતા નથી.” ૧૦૭ અર્થાત્ પૂર્વોક્ત કારણો પ્રાપ્ત થતાં પ્રાણ તજી દે છે, પણ વ્રત તજતા નથી-કારુણ્યાદિવડે વ્રતની વિરાધના કરતા નથી. અપહિ માયરંત, અણુમોઅંતો સુગઈ લહઈ છે રહકાર દાણુઅણુએ અગેમિંગો જહ ય બલદેવો ૧૦૮
અર્થ–“આત્મહિત એટલે તપ સંયમાદિ તને આચરતે સતે પ્રાણી સદ્ગતિને પામે છે. તેમ જ તેને-દાનાદિ ધર્મને અનુદતે સતે પણ સગતિને પામે છે. જેમ મુનિને દાન દેનાર
ગાથા ૧૦૭–નિઅમધુર.
ગાથા ૧૦૮-સો ગયે દાણુઅણુમોઈશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org