________________
૪૪
ઉપદેશમાળા આહારને યોગ જાણે છે ત્યાં તે સંબંધી સંજ્ઞાવડે બલભદ્ર મુનિને જણાવે છે. મુનિ પણ તેને આગળ કરીને ત્યાં જાય છે.
એક દિવસ કઈ રથકાર (સુતાર) તે વનમાં આવ્યું. તે કેઈ મેટા વૃક્ષની શાખા કાપતાં કાપતાં અરધી મૂકી તેની રસોઈ કરવા લાગ્યા. પેલા મૃગે તે જોઈને સંજ્ઞાવડે મુનિને નિવેદન કર્યું. મુનિ મૃગની સાથે ત્યાં આવ્યા. સાધુને આવેલા જોઈ રથકાર ઘણે હર્ષિત થઈને વહેરાવવા લાગ્યા. તે વખતે પેલો મૃગ પણ આગળ ઉભું રહી શુભ ભાવના ભાવે છે, તેવામાં પેલી અરધી કાપેલી ડાળી એકાએક તૂટી પડી ને સમકાળે ત્રણેના ઉપર પડવાથી તે ત્રણે જણા કાલ કરી પાંચમા દેવ કે ઉત્પન્ન થયા.
તપ કરનાર બલદેવ સાધુ સહાય કરનાર રથકાર અને અનુમદના કરનાર મૃગ-એ ત્રણે જણાએ સરખું ફળ મેળવ્યું. માટે આ જૈનધર્મ આચર્યો હોય, બીજ પાસે પળાવ્યો હોય અને કઈ પાળનારની અનુમોદના કરી હોય તે તે સમાન ફળ પણ આપે છે, તેથી નિરંતર ધર્મમાં ઉદ્યમ કર, એ આ કથાને ઉપદેશ છે.
જ તે કયં પુરા પૂરણેન, અઈઠુકરે ચિરંકાલ જઈ તે દયાવરો ઇહ, કરિંતુ તે સફયં ૧૯
અર્થ “જે તે અતિદુષ્કર એ તપ પૂર્વે ચિરકાલ-ઘણા કાળ પર્યત પુરણ તાપસે કર્યો. તે તપ જે આ સંસારમાં (તે ભવમાં) દયાતત્પરાણે કર્યો હોત તો તે સફલ થાત.” ૧૦૯. પરંતુ તેણે કરેલે ત૫ ઘણે છતાં અજ્ઞાન દોષવાળે હેવાને લીધે તુચ્છ ફળ પ્રાપ્ત થયેલું હોવાથી તે નિષ્ફળ ગયે જ કહેવાય.
પુરણ તાપસે તામલી તાપસની જે બાર વર્ષ પર્યત તપ ગાથા ૧૦૯ રણેશુ. ચિરકાલ કરતે હેત,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org