________________
ઉપદેશમાળા
૨૩૯
.
વચન
?
ભવમાં એક ક્રાડ વના આયુષ્યવાળા ‘વિશ્વભૂતિ’ નામે ચુવરાજપુત્ર થયા. તે જન્મમાં તેણે વૈરાગ્યપરાયણુ થઈ સ`ભૂતિ મુનિ પાસે ચારિત્ર ગ્રહણુ કરી અત્યંત તીવ્ર તપ કર્યું. એક દિવસ માસક્ષપણુને પારણે મથુરા નગરીમાં ગાચરીએ ગયા હતા ત્યાં દુલપણાથી એક ગાયના અથડાવાથી તે ભૂમિ ઉપર પડી ગયા. તેને જોઈ ને તેના કાકાના છે.કરા વૈશાખનદી હાસ્ય કરીને એલ્ચા કે ‘તું એક મુષ્ટિના પ્રહારથી કાઠાના ઝાડના તમામ ફળને ભૂમિ પર પાડી નાખતા હતા તે દિવસ કયાં ગયા ? ' આ સાંભળીને ક્રોધાયમાન થઈ તે ગાયને શીંગડાવતી પકડી આકાશમાં ફેરવીને એવુ' નિચાણું કર્યું કે જો આ તપનુ ફળ હાય તે આગામી ભવે હું ઘણા બળવાન થાઉં.' એ પ્રમાણે હજાર વ તપ તપી પ્રાંતે પાપની આલેાચના કર્યાં વિના મરણ પામી સત્તરમા ભવે સાતમા દેવલેાકમાં ઉત્કૃષ્ટ સ્થિતિવાળા દેવ થયા. ત્યાંથી ચવી અઢારમા ભવે પેાતનપુર નગરમાં પ્રાતિ નામના રાજાને ઘેર પેાતે પરણેલી પેાતાની પુત્રી જે મૃગાવતી તેની કુક્ષિમાં સાત સ્વપ્નથી સૂચન કરાયેલ ત્રિપૃષ્ઠ' નામના વાસુદેવ થયે તે ભવમાં ભરતાને સાધી ઘણું' પાપ કરી ચેારાશી લાખ વર્ષનું આયુષ્ય ભાગવી ઓગણીશમા ભવે સાતમી નરકે ગયા. ત્યાંથી ચવીને વીશમા ભવે સિંહપણે ઉત્પન્ન થયા. એકવીશમા ભવે ચેાથી નરકમાં નારકીપણે ઉત્પન્ન થયેા. ત્યારપછી ઘણા કાળ સુધી સૌંસારમાં ભટકયે। પછી ખાવીશમા ભવે એક ક્રોડ વર્ષના આયુષ્યવાળા મનુષ્ય થયેા. તે ભવમાં શુભ કર્મો કરી ત્રેવીશમા ભવે મહાવિદેહમાં મૂકા રાજધાનીમાં ધન જય’રાજાને ઘેર ઘારિણી રાણીની કુક્ષિમાં ચૌદ સ્વપ્નથી સૂચન કરાયેલા ‘પ્રિયમિત્ર’ નામે ચક્રવર્તી થયા. પ્રાંતે પાટ્ટિલાચા પાસે ચારિત્ર ગ્રહણ કરી એક કાટી વર્ષ સુધી ચારિત્ર પાળી પૂરેપુરૂં' ચારાશી લાખ વર્ષનું આયુષ્ય ભાગવી ચાવીશમા ભવે સાતમા દેવલાકમાં દેવપણે ઉત્પન્ન
(
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org