________________
ઉપદેશમાળા
૨૦૭
*
તેલ પૂર્યા કર્યું. ઘણા વખત કાયાસમાં સ્થિત રહેવાથી રાજાને શિરાવેના થઈ, તેથી તે મૃત્યુ પામ્યા અને દેવલાકમાં ગયા. તે જોઈ સાગરચન્દ્રે વિચાયુ" કે- આ દેહના સ'ખ'ધ કૃત્રિમ છે, જે પ્રાતઃકાળમાં જેવામાં આવે છે તે મધ્યાહ્ને જોવામાં આવતુ` નથી અને જે મધ્યાહ્ને જોવામાં આવે છે તે રાત્રિએ નાશ પામે છે. વાઘુએ કમ્પાવેલા પત્ર જેવુ' આ આયુષ્ય ક્ષણે ક્ષણે ક્ષીણ થતુ જાય છે. કહ્યું છે કે
આદિત્યસ્ય ગતાગતરહરહઃ સક્ષીયતે વિતમ્ વ્યાપારે હુકા ભારણુભિઃ કાલે ન વિજ્ઞાયતે ॥ દૃા જન્મેજરાવિપત્તિમરણ ત્રાસથ્રુ નેત્પદ્યતે પીત્ઝા માહમયીં પ્રમાદમદિરામુન્મત્તભૂત જગત્ ॥
“ સૂર્ય ના ગમન ને આગમનથી આયુષ્ય દરરોજ ક્ષય પામે છે, બહુ પ્રકારના કાર્ય વાળા મોટા મોટા વ્યવસાયેાથી કાળ કેટલે! ગયા તે જણાતુ નથી, અને જન્મ, વૃદ્ધાવસ્થા, વિપત્તિ ને મરણુ જોઈ ને માણસાને ત્રાસ ઉત્પન્ન થતા નથી; તેથી ( જણાય છે કે) માહમયી પ્રમાદ રૂપી મદિરાનું પાન કરીને આ જગત ઉન્મત્ત થયેલુ' છે.”
*
ઇત્યાદિ કારણથી જેનુ ચિત્ત વૈરાગ્યવાન થયેલુ' છે એવા ‘સાગરચંદ્ર રાયથી પરાઙમુખ હતા છતાં પણ તેની આરમાન માતાએ કહ્યુ. કે મારા બંને પુત્રા હાલ રાયભાર વહન કરવાને અશક્ત છે, તેથી તુ. આ રાધુરાને ગ્રહણ કર.' એ પ્રમાણે બળાત્કારથી ‘સાગરચદ્રને રાજ્ય ઉપર સ્થાપિત કર્યાં, પરંતુ તે વિરક્ત મનથી રાજ્યનું પાલન કરે છે. અનુક્રમે તેને સમૃદ્ધિ ને કીર્તિથી વધી ગયેલા જોઈને તેની ઓરમાન માતા દુભાણી, તેથી તે દરરોજ તેની ઈર્ષ્યા કરે છે અને છિદ્ર ખેળે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org