________________
ઉપદેશમાળા વજાસ્વામીનું દૃષ્ટાંત.
6
બાલ્યાવસ્થામાં પદ્માનુસારિણી લબ્ધિના બળથી સાધ્વીમુખે સાંભળીને અગ્યાર અંગનુ જેણે અધ્યયન કર્યુ છે, અને જેને આઠ તની ઉંમરે ગુરુએ દીક્ષા આપેલી છે એવા વસ્વામી ગુરુની સાથે વિહાર કરતા હતા. એક દિવસ વજ્રસ્વામીને ઉપા શ્રયમાં મૂકી સર્વ સાધુએ ગેાચરીએ ગયા હતા. તે અવસરે વજીસ્વામીએ સઘળા મુનિઆની ઉપધિ ( આસન વિગેરે ઉપકરણા ) ને હારબંધ ગોઠવી તેમાં મુનિએની સ્થાપના કરીને (મુનિએ બેઠા છે એમ માનીને) પાતે વચમાં બેસી મેટે સ્વરે તેમને આચરાંગાદ્રિની વાંચના આપતા હાય તેમ ખેાલવા લાગ્યા. તે અવસરે સ્થ`ડિલભૂમિથી આચાય આવ્યા. ઉપાશ્રયનાં બારણાં ખંધ જોઈને ગુરુએ ગુપ્ત રીતે અંદર જોયુ' તે! વારવામી સ મુનિએની ઉપધિને એકઠી કરી છાત્રબુદ્ધિથી ભણાવતા હતા. ગુરુએ ચિંતવ્યુ. કે જો હુ' એકદમ બારણુ' ઉઘડાવીશ તા તે શકિત થશે.' એમ વિચારી મોટા સ્વરે ‘નિસિહિ’ એ પ્રમાણે ત્રણવાર શબ્દોચ્ચાર કર્યાં. તે સાંભળી ગુરુ આવ્યા છે એમ જાણી વાસ્વામીએ લઘુલાઘવી કલાએ એકદમ દરેક ઉપધિને તેને સ્થાને મૂકી દઈને ખારણું ઉઘાડયુ.. ગુરુએ વિચાયુ' કે ‘પુરુષરત્નમાં આટલુ બધુ જ્ઞાન છે, માટે આનુ જ્ઞાન અજાણપણામાં ન જા.’ એવુ... વિચારી ખીજે દિવસે ‘સિંહગિરિ' આચાર્ય કઈ કાર્ય નુ મિષ કરીને બીજે ગામ જવાને ઉઘુક્ત થયા. તે વખતે સાધુએએ પૂછ્યું કે ‘હે સ્વામી ! અમને વાંચના કાણુ આપશે?' ગુરુએ કહ્યું કે આ વજ્રા નામના લઘુ સુનિ તમને વાંચના આપશે.’ તેઓએ કહ્યું કે ‘તત્તિ ' (બહુ સારૂ') તે વખતે ‘ આ બાળક મને શું વાંચના આપી શકશે?' એવી શંકા પણ તેઓએ કરી નહિ. ગુરુ ખીજે ગામ ગયા. શિષ્યાએ સિદ્ધાંતની વાંચના વજ્રમુનિ પાસે લીધી. અયયન અહુ સારી રીતે થયુ. પછી ગુરુ
•
"
Jain Education International
و
For Private & Personal Use Only
૨૧૫
www.jainelibrary.org