________________
२२०
ઉપદેશમાળા
દુરાત્મન્ ! પાપી! તું ગૌતમ જેવા ગુરુનેા પરાભવ કરે છે? શુ તારે દુતિમાં જવું છે ?’ એ પ્રમાણે ઘણાં કર્કશ વાયાથી તેને શિક્ષા આવી. તેથી દત્ત મુનિ પશ્ચાત્તાપ કરતા સતા ગુરુચરણની અંદર પડચો અને વારવાર પોતાને અપરાધ ખમાવ્યા. છેવટે પાપકની સમ્યક્ પ્રકારે આલોચના કરીને તે સદ્દગતિએ ગયા. આ પ્રમાણે દત્ત મુનિના દૃષ્ટાંતથી શિષ્યે ગુરુની અવજ્ઞા કરવી નહિ, એવા આ કથાના ઉપદેશ છે. આયરિય ભત્તિરાગા, કસ સુનખત્ત મહરિરસ સિરસા । અવિવિવસિઅં, નચેવગુરુપરભવા સહિએ।૧૦ના
242-66 ‘ગુરુ ઉપર ભક્તિરાગનું દૃષ્ટાંત કહે છે–આચાય ઉપર ભક્તિરાગ સુનક્ષત્ર મહર્ષિ જેવા કાને છે કે જેણે જીવિતવ્ય પણ તજી દીધું, પરંતુ ગુરુના પરાભવ સહન કર્યાં નહિ. ૧૦૦. અહીં સુનક્ષત્ર મુનિના સ''ધ જાણવા. ૨૮.
""
સુનક્ષત્ર મુનિનુ વૃત્તાંત
ઃઃ
""
એક વખત શ્રી વીરપ્રભુ શ્રાવસ્તી નગરીમાં સમવસર્યાં, ત્યાં ગેશલક પણ આવ્યા. નગરમાં એવી વાત ફેલાઈ કે આજે નગરમાં એ સર્વજ્ઞ આવેલા છે. એક શ્રી વીરપ્રભુ અને ખીજે ગેાશાલક એ વાત ગોચરીએ ગયેલા શ્રી ગૌતમ સ્વામીએ સાંભળી, તેથી તેણે ભગવ'તને પૂછ્યું કે- આ ગોશાલક કાણુ છે કે જે લેાકેાની 'દર સત્ત એવુ' નામ ધરાવે છે. ' ભગવાને કહ્યું કે- હે ગૌતમ ! સાંભળ. સરવણુ નામના ગામમાં મ'ખલિ નામના મ`ખ જાતિના એક પુરુષ હતા. તેને ભદ્રા નામની સ્ત્રી હતી, તેની કુક્ષિથી તે જન્મ્યા છે. જેને ઘણી ગાયેા હતી તેવા એક બ્રાહ્મણની ગૌશાળામાં જન્મવાથી તેનું નામ ગોશાલક પાડ્યુ હતુ. તે યુવાન થયા તેવામાં હું છદ્મસ્થ અવસ્થાએ ક્રૂરતા રાજગૃહ નગરને વિશે ચાતુર્માસ રહ્યો હતા. તે પણ ફરતા ફરતા ત્યાં આવ્યા. મે ચાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org