________________
૨૩૨
''
અથ. આચાય ધમ મય, અતિસુંદર અને જ્ઞાન-દર્શનચારિત્ર રૂપ કારણ સંબંધી ગુણુાએ સહિત એવાં વચના વડે ( શિષ્યના ) મનને આનંદ ઉપજાવતા સતા શિષ્યને પ્રેરણા કરે છે-શિક્ષા આપે છે. 2, ૧૦૪.
ઉપદેશમાળા
"d
ધર્મમય તે ધર્મની પ્રચૂરતાવાળાં અને અતિ સુંદર એટલે દોષરહિત એવાં વચન જાણવાં. જીઅ કાઉણુ પણુ, તુરમણિ દત્તસ્સ કાલિઅન્જેણુ ! અવિએ સરીર' ચત્ત, નય ભણિઅ મહમ્મસ જુત ।।૧૦।।
અ— તુરમણ નગરીમાં કાળિકાચાર્યે દત્ત રાજાની આગળ જીવિતવ્યનું પણ કરીને શરીર પશુ (મનવર્ડ) તખ્યું, પરંતુ અધમ સ યુક્ત (અસત્ય વચન) ખેલ્યા નહિ.’' ૧૦૫.
ઇત્ત રાજાએ યજ્ઞનુ' ફળ પૂછયે સતે કાળિકાચાર્યે તેના ભય માત્ર અવગણીને મનવડે શરીર પણ તજી દઈ ને ‘તેનું ફળ નરક છે , એમ સ્પષ્ટ કહ્યું, પણ ધર્મ વિરુદ્ધ ઉત્તર આપ્યા નહિ. એ પ્રમાણે અન્ય મુનિએ ભયના પ્રસંગમાં પણુ અસત્ય વચન ખેલવુ નહીં. અહીં કાળિકાચાયના સબંધ જાણવા. ૩૦. કાલિકાચા ની કથા
હતા.
6
6
તુરજી નામના નગરમાં ‘ જિતશત્રુ' નામે રાજા તે ગામમાં એક કાલિક' નામના બ્રાહ્મણ રહેતા હતા. તે બ્રાહ્મણને ‘ભદ્રા’ નામે બહેન હતી, અને તે ભદ્રાને દત્ત ’ નામે પુત્ર હતા. એકદા કાલિક બ્રાહ્મણે પેાતાની મેળે પ્રતિબેાધ પામીને ચારિત્ર ગ્રહણ કર્યું અને અનુક્રમે તેમણે આચાર્ય પદ મેળવ્યું. તેમના ભાણેજ દત્ત સ્વચ્છ ંદી થયા અને દ્યૂત આદિ વ્યસનાથી પરાભવ પામી રાજાની સેવા કરવા લાગ્યા. કમ ચાગે રાજાએ તેને મંત્રીપદ આપ્યુ.. અધિકાર મળતાં રાજાને જ પદ્મભ્રષ્ટ કરીને તે રાજ્ય પચાવી પાડયો. રાજા પણ તેના ભયથી નાસી ગાથા ૧૦પ-તુર્રિમણા, ત્યાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org