________________
ઉપદેશમાળા
૨૩૩
ગયેા અને ગુપ્તપણે કાઈ સ્થાનકે રહ્યો. પછી મહાક્રૂર કમ કરનારા તે દત્ત રાજા મિથ્યાત્વથી માહ પામીને અનેક યજ્ઞા કરાવવા લાગ્યા અને સખ્યાબંધ પશુઓના ઘાત કરવા લાગ્યા. અન્યદા અવસરે કાલિકાચાર્ય મહારાજ ત્યાં સમવસર્યાં, ત્યારે ભદ્રા માતાના આગ્રહથી દત્ત રાજા વાંદવાને આણ્યે. ગુરુમહારાજે દેશના આપી કે— થર્મોહન ધનત એવ સમસ્તકામા કામેભ્ય એવ સકલે દ્રિયજં સુખ ચ। કાર્યાર્થિના હિ હિં ખલુકારણમેષણીય ધર્મ વિધેય ઇતિ તત્ત્વવિદા વદન્તિ
ધર્માંથી ધન મળે છે, ધનથી સમસ્ત કામનાએ સિદ્ધ થાય છે અને સર્વ કામનાની સિદ્ધિથી સમગ્ર ઇન્દ્રિયજન્ય સુખ પ્રાપ્ત છે. માટે કાર્યાર્થીએ તે અવશ્ય કારણુ શેાધવુ જોઈ એ, તેથી ધર્મ કરવા એવુ' તત્ત્વવેતાએ કહે છે. ’’
આ પ્રમાણે સાંભળીને દત્તે યજ્ઞનુ ફળ પૂછ્યું, ગુરુએ કહ્યું કે જ્યાં હિંસા હાય ત્યાં ધના અભાવ છે.' કહ્યું છે કે— દમાદેવગુરુપાસ્તિર્દનમધ્યયન તપઃ । સમપ્યંતદલ હિંસાં ચેન્ન પરિત્યજેત્ ॥
“ઇંદ્રિયેાનું ક્રમન, દેવગુરુની સેવા, દાન, અધ્યયન અને તપ-એ સઘળાં જો હિંસાને ત્યાગ ન કરે તા વ્ય છે.” ફરીથી દત્ત યજ્ઞનું ફળ પૂછ્યું. ત્યારે ગુરુએ કહ્યુ કે ‘હિંસા દુર્ગાતિનુ કારણ છે. ' કહ્યુ' છે કે
,
પંગુકુષ્ટિકુણિત્વાદિ દા હિંસાફલ` સુધીઃ । નિરાગસ્ત્રસજ્જતૂનાં હિંસાં સંકલ્પતસ્ત્યજેત્ ॥
66
ડાહ્યા માણસે પાંગલાપણું, કાઢી આપણું ને હું ઠાપણુ, વિગેરે હિંસાનાં કુલ છે એમ જાણીને નિરપરાધી એવા ત્રસ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org