________________
ઉપદેશમાળા
૨૨૩
તરણું પોતાની આડુ. ધરે છે પણ તેથી તે છાના રહેતા નથી, તેવી રીતે તુ પણ મારાથી જ બહુશ્રુત થયા છે અને મારી જ અપલાપના કરે છે.” ઇત્યાદિ વચનાથી ક્રોધિત થઈને તેણે ભગવાનની ઉપર પશુ તેલેશ્યા મૂકી તે તેોલેશ્યા ભગવાનને ત્રણ પ્રદક્ષિણા કરી પાછી વળીને ગાશાલકના શરીરમાં જ પેઠી. પછી ગેાશાલક આયેા કે ‘હું કાશ્યપ તુ' આજથી સાતમે દિવસે મરણ પામીશ' ત્યારે ભગવાને કહ્યું કે ‘હુ' તા સેાળ વર્ષ સુધી કેવળીપણે વિચરીશ, પરંતુ તું તેા આજથી સાતમે દિવસે માટી વેદના ભાગવીને મરણુ પામીશ.” પછી ગેાશાલક પાતાને સ્થાને આન્યા. સાતમે દિવસે શાંત પરિણામથી સમકિત ફૅરશ્યુ' તેથી તે મનમાં વિચાર કરવા લાગ્યા કે અરે! મેં આ અત્યંત વિરુદ્ધ આચરણ કર્યું”. મે' ભગવાનની આજ્ઞાના લાપ કર્યો! મે સાધુઓના ઘાત કર્યાં! આવતા ભવમાં મારી શી ગતિ થશે ?” એ પ્રમાણે વિચારી શિષ્યાને ખેલાવી કહ્યું કે મારા મરણુ પછી મારા લેવરને પગથી માંધીને શ્રાવસ્તી નગરીમાં ચારે તરફ ફેરવો. કારણ કે હું જિન નહિ છતાં ‘હું જિન છું’ એવુ' મે* લેાકમાં કહેરાવ્યુ છે. ” આ પ્રમાણે આત્મનિંદા કરતે સતા મરણ પામીને તે ખારમાં દેવલેાકમાં ઉત્પન્ન થયા. પછી શિષ્યાએ ગુરુનુ વચન માન્ય કરવા માટે ઉપાશ્રયની અંદર શ્રાવસ્તી નગરી આલેખી કમાડ 'ધ કરી કલેવરને પગે રજ્જુ ખાંધીને ચારે તરફ ફેરવ્યુ..
.
Jain Education International
એ પ્રમાણે સુનક્ષત્ર મુનિની પેઠે અન્ય સાધુએ પણ ગુરુભક્તિમાં રાગ કરવા, એવા આ કથાને ઉપદેશ છે. પુસ્નેહિં ચાઇયા પુરકડેહિં, સિરિભાયણું ભવિઅસત્તા । ગુરુ માગમેસિભદ્દા, દેવયમિવ પન્નુવાસતિ । ૧૧ । ગાથા ૧૦૧-પુણેäિ.
66
For Private & Personal Use Only
www.jainelibrary.org