________________
ઉપદેશમાળા
૨૧૭ કે તેમાં કોઈ પણ કારણનું હેવાપણું છે.” ૧૫. કારણ વિના આચાર્ય તેવું કહે જ નહિ, માટે આચાર્યના તેવા વચનમાં પણ શંકા કરવી નહિ.
જે ગિહનઈ ગુરુવર્યાણું, ભણુત ભાવ વિસુદ્ધમણો ઓસહમિવ પીજજતું, તે તસ સુહાવતું હોઈ ૬ાા
અર્થ–“ભાવથી વિશુદ્ધ મનવાળે જે શિષ્ય કહેવાતું એવું ગુરુમહારાજનું વચન ગ્રહણ કરે છે–અંગીકાર કરે છે તેને ઔષધની જેમ પીવાતું તે ગુરુનું વચન સુખને આપનારું થાય છે.” ૯૬. જેમ પીતાં કડવું લાગે એવું પણ ઔષધ પીધું છતું પરિણામે ઘણા સુખને આપનારું થાય છે તેમ ગુરુનું વચન પણ અંગીકાર કરતાં કદી કષ્ટકારી લાગે તે પણ જે અંગીકાર કરે છે તેને તે પરિણામે સુખને આપનારું આ ભવ પરભવમાં હિતકારી થાય છે.
અણુવત્તા વિણીયા, વહુખમા નિચ્ચભત્તિમંતાયા ગુરુકુલવાસી અમુઈ, ઘના સીસા ઇહ સુસીલા મેડા
અર્થ–“ગુરુની અનુવર્તનાએ ચાલવાવાળા, બાહ્યાવ્યંતર વિનયવંત, બહુ સહન કરવાવાળા, નિત્ય ભક્તિવન, ગુરુકુળવાસે વસનારા (સ્વેચ્છાચારી નહિ), જ્ઞાનાદિ કાર્ય સિદ્ધ થયે પણ ગુરુને નહિ મૂકવાવાળા અને સુશીલ (સમ્યમ્ આચારવાળા) એવા શિષ્ય આ જગતમાં ધન્ય છે.” ૯૭. જીવંતસ્સ ઈહ જસે, કિન્ની મયર્સ પરભવે ધર્મો સુગુણસ્મય નિગુણસંય, આજસે કિરી અહોય માલકા
અર્થ– ગુણવંત એવા શિષ્યને જીવતા સતા આ ભવમાં યશ થાય છે અને કીર્તિ થાય છે, તેમજ મરણ પામ્ય સતે પરભવમાં તેને ધર્મ પ્રાપ્ત થાય છે. નિર્ગુણદુવિનીત શિષ્યને આ ગાથા ૯૬–ભનંત. ગાથા-૯૭ બહુ ખમ. ગીથા ૯૮-કિત્તિએ મુક્સ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org