________________
ઉપદેશમાળા
૨૧૩
ગળી ગયા. મેતા મુનિએ તે જોયુ. અને ક્રૌંચ પક્ષી પણ ઉડીને ઉંચે બેઠું. સેાની બહાર આવ્યા અને જવ નહિ જોવાથી સાધુને તે વિષે પૂછ્યું. સાધુએ વિચાર કર્યાં કે ‘જો હું પક્ષીનું નામ લઈશ તા આ સેાની તેને મારી નાખશે.” તેથી દયાને લીધે મૌન ધારણ કરીને ઉભા રહ્યા. સાધુઓને તે ચેાગ્ય જ છે. કહ્યું છે કે—
બહુ શ્રૃણાતિ કર્ણાભ્યામક્ષિભ્યાં બહુ પશ્યતિ । ન ચ દુષ્ટ શ્રુત સં, સાધુમાખ્યાનુમતિ !!
66
સાધુ બંને કાનથી ઘણું સાંભળે છે અને બંને નેત્રથી ઘણુ જુએ છે; છતાં પણ સાધુ સઘળુ જોએળુ અને સાંભળેલુ કહેવાને ચેાગ્ય નથી ’
6
સાધુને વારવાર પૂછતાં છતાં પણ જવાખ ન દેવાથી આ ચાર છે એમ માની સાનીએ ક્રોધવશ થઈ લીલા ચાંમડાથી તેમનુ માથુ· વીટીને તેમને તડકામાં ઉભા રાખ્યા. પછી તડકાને લીધે કઠણુ થયેલુ. આર્દ્ર ચામડું. ખે‘ચાવાથી નસેાના ખેંચાણુને લીધે તે સાધુનાં બંને નેત્રા નીકળી પડયાં, તેથી ઘણું દુઃખ ઉત્પન્ન થયા છતાં પણ તેમણે તેના ઉપર રાષ આણ્યા નહિ. ક્ષમાના ગુણુથી સઘળાં કર્મોના ક્ષય કરી આયુષ્યને અ`તે કેવળજ્ઞાન પામીને મેતા મુનિ માક્ષે ગયા તે સમયે લાકડાના ખેાજે પડવાથી ઉત્પન્ન થયેલા શબ્દના ભયથી વ્યાકુલ થયેલા પેલા પક્ષીએ સઘળા જવા વસી નાખ્યા. તે જવાને જોઈ ભય પામેલા સેાની વિચાર કરવા લાગ્યા કે અરે! મેં બહુ ખરાબ કામ કર્યું ! મૈ શ્રેણિક રાજાના જમાઈ મેતાય નામના મુનિને હણ્યા. જો રાજા આ બાત જાણશે તે જરૂર મારે સહકુટુંબ નાશ કરશે’ પછી ભયના માર્યા તેણે પરિવાર સહિત મહાવીર સ્વામી પાસે
:
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org