________________
૨૧૪
ઉપદેશમાળ જઈને ચારિત્ર ગ્રહણ કર્યું ચારિત્ર પાળી, પાપની આલેચના કરીને તે સદ્દગતિએ ગયે.
એ પ્રમાણે અન્ય મુનિ મહારાજએ પણ ક્ષમા રાખવી એ આ કથાને ઉપદેશ છે. જે ચંદણુ બાહુ, આલિંઈ વાસિણ વિ તઠેઈ સંથણુઈ જે અનિંદઈ, મહરિસિણો તથ્ય સમભાવા ૯૨ છે
અર્થકોઈ ચંદનવડે ભુજાને વિલેપન કરે અને કઈ વાંસલાવડે તેને છે, કેઈ સ્તુતિ કરે અને કેઈ નિંદા કરે, મુનિ તે સર્વની ઉપર સમભાવવાળા હેય.” ૯૨. - ભક્તિવડે કેઈ બાવનાચંદનથી વિલેપન કરે અને સ્તુતિ કરે તેમજ ષવડે કેઈ ભુજાને છેદ કરે અને નિંદા કરે, તે બંનેની ઉપર મહર્ષિએ સમભાવ રાખે અર્થાત્ મુનિ શત્રુ-મિત્ર ઉપર સમભાવવાળા જ હેય.
સીહગિરિસ્સીરાણું, મર્દ ગુણસદ્દહંતાણું ! વરો કિર દાહી વાયત્તિ, નવિ કેવિઆં વયણું ૯૩
અર્થ-“ગુરુમહારાજના વચનને સદ્દહનારા એવા સિંહગિરિ આચાર્યના સુશિષ્યનું કલ્યાણ થાઓ. તે શિષ્યાએ “આ વજા મુનિ તમને વાંચના આપશે” એવા ગુરુમહારાજના વચનને અસત્ય ન કર્યું.” ૯૩. અર્થાત્ આ બાલક વજા મુનિ અમને શું વાંચના આપશે? એ વિચાર પણ કર્યો નહિ. ગુરુમહારાજના વચન પ્રત્યે આવી દઢ શ્રદ્ધા જેને હોય તેવા શિષ્યોનું કલ્યાણ થાય તેમાં શું આશ્ચર્ય ! અહીં વજી સ્વામીનું દૃષ્ટાંત જાણવું. ર૬.
ગાથા-૯૨ બાહુ. વાસિણું–કાભિદાશએણ. ગાથા ૦૩–નાવિકેવિનંતિ નાટ્યકર્ત.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org