________________
૨૦૬
ઉપદેશમાળા
સીસાવેઢેણ સિરિંમિ–વૈઢિએ નિગયાણિ અન્નીણિ । મેયજ્જરસ . ભગવએ, નય સેા મણસાવિ પરિકવિએ।૧।
અર્થ - લીલી ચામડાની વાધરવડે મસ્તકને વેષ્ટિત કર્યું સતે ( તે સુકાઈ ને ખેચવાથી આંખેા નીકળી પડી, પરંતુ તે મૈતા ભગવ ́ત મનથી ( લેશમાત્ર ) પણ (સેની ઉપર) કાપાયમાન થયા નહિ.” ૯૧.
મેતા મુનિના મસ્તકે સેસનીએ લીલી વાધર વીંટી તે સુકાવાથી નસેતુ' ખેચાણુ થવાને લીધે બંને નેત્ર નીકળી પડયાં, પર`તુ મેતા મુનિ કિંચિત્ માત્ર પણ તે સેાની ઉપર કે।પાયમાન થયા નહિ. એવી રીતે બીજા મુનિરાજોએ પણુ ક્ષમા કરવી.
અહી' મૈતાય મુનિનું દૃષ્ટાંત જાણુન્નુ'. ૨૫, મેતા મુનિની કથા
<
સાકેતનપુરમાં · ચ’દ્રાવત’સકલ ગામે અત્યત ધાર્મિક રાજા હતા. તેને સુદના' નામની સ્ત્રી હતી. તે સ્ત્રીની કુક્ષિી ‘સાગરચંદ્ર' ને મુનિચ'દ્ર' નામે એક પુત્ર ઉત્પન્ન થયા હતા. તે એમાં માટાને યુવરાજપદ આપ્યુ. અને નાનાને ઉજયની રાજય આપ્યુ' હતું. બીજી ‘પ્રિયદર્શીના’ નામે રાણીથી ‘ગુણચંદ્ર’ અને ‘ ખાલચ’દ્રુ' નામે બે પુત્ર થયા હતા. એ પ્રમાણે ચાર પુત્ર વિગેરેથી પરિવૃત્ત થઈ તે રાજા રાજ્ય કરતા હતા.
*
એક દિવસ 'દ્રાવત'સક રાજાએ પૌષધ કર્યા હતા. તે રાત્રિએ એકાંતવાસમાં રહ્યા સતા તેણે એવા અભિગ્રહ કર્યો કે · જયાં સુધી આ દીવા બળે ત્યાં સુધી મારે કાર્યાત્સગમાં સ્થિત રહેવુ'' તે અભિગ્રહને નહિ જાણનારી કાઈ દાસીએ તે દીવામાં ગાથા ૯૧-સિર`મિ આદ્ર યમ વધ્રાવેષ્ટનેન,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org