________________
૨૧૦
ઉપદેશમાળા
ત્યાં પેાતાના મોટા ભાઈને જોઈ વાંઢીને અરજ કરવા લાગ્યું કે– હે સ્વામી! આપની જેવા મહાત્માઓને ખીજાને પીડા કરવી ઘટતી નથી.' તે સાંભળીને ‘ સાગરચ`દ્રે કહ્યું કે- તું ચંદ્રાવત સક · રાજાના પુત્ર પાંચમા લેાકપાળ છે, છતાં સાધુઓને દુઃખ દેતાં તારા પુત્રને તેમજ પુરાહિતપુત્રને શા માટે અટકાવતા નથી ? આવા અન્યાય કેમ પ્રવર્તાવે છે?' ત્યારે મુનિચ'દ્ર રાજાએ કહ્યું કે- મારા અપરાધ ક્ષમા કરેા. તે પુત્રાએ જેવું કર્યુ. તેનુ ફળ ભાગળ્યું. પરંતુ આપ પિતાને સ્થાને છે, માટે કૃપા કરીને તે તેને સાજા કરે. આપના સિવાય તેઓનાં અસ્થિ ઠેકાણે લાવવાને બીજો કેાઈ શક્તિવાન નથી.” એમ કહીને તેને સાગરચંદ્ર મુનિ સમીપે લાવવામાં આવ્યા. ત્યારે તેમણે કહ્યું કે ‘જે જીવવાની ઈચ્છા કરતા હૈ। તા સચમ લેવાનું કબૂલ કરે.' તેમણે એ પ્રમાણે કબૂલ કરવાથી તરત જ તેઓને સાજા કરવામાં આવ્યા, એટલે ચારિત્ર ગ્રહણ કરીને તેએ સાથે જ નીકળ્યા.
એ એ મુનિમાં પુરાહિતપુત્ર જાતે બ્રાહ્મણ હાવાથી તેણે જાતિમઇ કરવાને લીધે નીચ ગાત્ર બાંધ્યુ'. ચારિત્ર પાળીને પ્રાંતે તે બંને દેવતા થયા. તેએ પરસ્પર સ્નેહવાળા હતા તેથી તેઓએ સકૃત કર્યાં કે ‘આપણામાંથી જે પ્રથમ વ્યવીને મનુષ્ય થાય તેને સ્વર્ગમાં રહેલા ખીજાએ પ્રતિબેાધ પમાડવા.' પછી કાળાંતરે પ્રથમ પુરાહિત જીવ ચવીને રાજગૃહ નગરમાં ‘મહેર' નામના ચંડાલના ઘરમાં ‘મેતી” નામની ભાર્યોની કુક્ષિમાં જાતિમઃ કરવાથી અવતર્યાં. તે ચ'ડાલની ભાર્યા તે શહેરમાં કાઈ શેઠને ઘેર હંમેશાં આવે છે. તેને શેઠની સ્ત્રી સાથે અત્યત મૈત્રી થઈ છે. શેઠાણી મૃતવત્સા [ છેકરાં જીવે નહિ તે] ના દોષવાળી હોવાથી તેને છેકરાં જીવતાં નથી. તે વાત તેણે ચાંડાલની સ્ત્રીને કહી તેણે કહ્યું કે- આ વખતે જો મને પુત્ર થશે તે હુ· તમને આપીશ.’ કાળે કાળે કરીને તેને પુત્ર જન્મ્યા એટલે તે પુત્ર તેણે શેઠાણીને ગુપ્તપણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org