________________
ઉપદેશમાળા
૨૦૯
સયુ' એ પ્રમાણે વિચાર કરી તે એરમાન માતાના પુત્ર ‘ ગુણુચંદ્રને ' રાજ્ય આપી પોતે દીક્ષા લઈ ચાલી નીકળ્યા.
>
6
અનુક્રમે ઉગ્ર વિહાર કરતાં કરતાં શાસ્ત્રના પારગામી થયા. એકદા ઉજ્જયિનીથી આવેલા એક સાધુએ સાગરચંદ્ર મુનિને હ્યું કે હું સ્વામિન્ ! ઉજ્જિયનીમાં તમારા ભ્રાતૃપુત્ર ( ભત્રીો ) અને પુરા હિતપુત્ર બંને મળી સાધુઓની માટી હીલના કરે છે. વિશેષ કહેવાથી શું ! તે સાંભળી ગુરુની આજ્ઞા લઈને તેમને પ્રતિબેાધ કરવાને માટે સાગરચ`દ્ર મુનિ ઉજિયની આવ્યાં અને જ્યાં રાજપુત્ર અને પુરાહિતપુત્ર હતા ત્યાં જઈ ઉચ્ચ સ્વરે ધલાભ આપ્યા. તે સાંભળી પેલા ખ'ને જણા ખુશી થતાં થતાં તેની પાસે આવ્યા, અને ચાલેા આજે ધર્મલાભ આવ્યા છે તેને આપણે નચાવીએ.’ એટલું કહી તે મુનિને હાથથી પકડીને મહેલ ઉપર લઈ ગયા. પછી બારહ્યું' બંધ કરીને તેએ સાધુને કહેવા લાગ્યા કે-‘તું નાચ, નહિ તે અમે તને માશુ'' ત્યારે સાગર ત્રે કહ્યું કે-‘તમે વાજિંત્ર વગાડા એટલે તે પ્રમાણે હું નૃત્ય કરુ..’ તેઓએ કહ્યું કે ‘અમને વાજિંત્ર વગાડતાં આવડતું નથી.' ત્યારે સાધુએ કહ્યુ` કે- મને નૃત્ય કરતાં પણ આવડતું નથી.’ ત્યારે તેઓએ કહ્યું કે-‘ તે। અમારી સાથે મલ્લયુદ્ધ કર.’ સાધુએ કહ્યુ· કે · ભલે એમ હા.' પછી સાગર'દ્ર મુનિએ મલ્લયુદ્ધ કરતાં તે કળાના પૂર્વ અભ્યાસ કરેલા હેાવાથી તે બને જણુના શરીરસ'ધિ જુદા કરી નાખ્યા, અને બારણુ' ઉઘાડી પેાતાનાં ઉપકરણા લઈ નગરની બહાર નીકળી વનમાં કાર્યોત્સર્ગીમુદ્રાએ સ્થિત થયા. અહી* રાજપુત્ર અને પુરાહિતપુત્ર ખનેને ઘણી વેદના થવાથી તે પાકાર કરવા લાગ્યા. એટલે રાજાએ આવીને પૂછ્યું કે-‘તમને શું થયુ છે?' ત્યારે ખીજા લેાકાએ કહ્યું કે-‘અહીં એક સુનિ આવ્યા હતા તેણે કઈક કરેલુ જણાય છે.' એટલે રાજા તે મુનિને ખેાળતા ખાળતા વનમાં ગર્ચા,
"
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org