________________
ઉપદેશમાળા પારકી લીમી-શોભા દેખીને દાઝે છે–બળે છે એ સકષાયી પુરુષ નિરંતર દુઃખી જાણ.” વિગ્રહવિવાયઈ, કુલભણસંઘેણુ બાહિરકયસ ! નલ્થિ કિર દેવલોએ વિ, દેવસમિઈસુ અવગાસે છે ૭૦ છે
અથ–“વિગ્રહ ને વિવાદની રુચિવાળા અને કુળ ગણ સંઘ બહાર કરેલા એવાને દેવલોકમાં દેવ સભાને વિષે પણ અવકાશ એટલે પ્રવેશ પ્રાપ્ત થતું નથી.”૭૦. અર્થાત્ યુદ્ધ કરવામાં કે મિથ્યા વિવાદ કરવામાં તત્પર એવા અને કુળ તે નાગૅ દ્રાદિ, ગણ તે કુળને સમુદાય અને સંઘ ચતુર્વિધ (સાધુ, સાધ્વી, શ્રાવક ને શ્રાવિક) તેમણે અયોગ્ય જાણીને જેને બહાર કર્યો હોય-કુળ, ગણ કે સંધથી દૂર કરેલ હોય તેને સ્વર્ગમાં દેવસભામાં પણ અવકાશ મળતું નથી એટલે તે કિલિવષ જાતિના નીચ દેવપણે ઉપજે છે. તેથી તેને દેવસભામાં બેસવાને હક મલતું નથી. એ કિલિવષ દે મનુષ્યમાં જેમ ઢેઢ ગણાય છે તેમ દેવતાઓમાં હલકી જાતિના દેવ ગણાય છે.
જઈ તા જણસંવવહાર-જિજય મકજજ માયરઈ અને એ જે તે પુણો વિક થઈ, પરસ્સ વસણેણુ સે હિઓ છે ૭૧ છે
અર્થ_“જે પ્રથમ કેઈ અન્ય, જનવ્યવહાર–લોકાચારમાં વર્જિત-નિષિદ્ધ એવું ચર્યાદિ અકાયને–પાપકર્મ આચરે છે અને જે પુરુષ તે પાપકમને (લેકસમક્ષ) વિસ્તારે છે તે પારકે દુઃખે દુઃખી થાય છે અર્થાત્ જે માણસ પરનિંદા કરવાથી નિરર્થક પાપને ભાજન થાય છે. ” 91. ગાથા ૭૦–દેવસભામાં અવકાશઃ પ્રવેશ: ગાથા ૭૧-કસ્થિઈ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org