________________
ઉપદેશમાળા શિક્ષાવચન કહેવાથી કે કર્કશ વચન કહેવાથી સર્વાધિક એટલે ક્રોધાદિકને જય કરવામાં સમર્થ એવા સુવિહિતે-સુશિષ્યો મેઢાને રંગ પણ મેદ પમાડતા નથી અર્થાત્ તેમના મેઢાનો રગ પણ બદલાત નથી.” ૭૭. માણુસિણ વિ અરમાણું, વંચણ તે પર તે ન કરંતિ સુહ૬ખુગિરણથં, સાહુ ઉઅહિ વ ગંભીરા ૭૮
અથ–“ઈન્દ્રાદિકે માનેલા છતાં પણ સમુદ્રની જેવા ગંભીર સાધુઓ (પરથી) અપમાન થયે સતે સુખદુઃખને ઉચ્છેદ કરવાને માટે પરની પંચના કરતા નથી. અર્થાત્ તેવા મુનિએ શુભાશુભ કર્મોને છેદ કરવાના જ અથી હેવાથી અપરાધી એવાને પણ પીડા ઉપજાવતા નથી.” ૭૮. મઉઆ નિહુઅસહાવા, હાદવિવજિજયા વિગહામુકકા ! અસમંજસ મઈબહુએ, ન ભણુતિ અષડ્યિા સાહૂ ૭લ્લા
અર્થ—“મૃદુકા, સુકુમાળ અહંકારરહિત, નિવૃત સ્વભાવવાળા એટલે શાંત સ્વભાવવાળા, હાસ્ય અને દવ જે ઈર્ષ્યા તેથી વર્જિત, વિકથામુક્ત એટલે દેશકથા, રાજકથા, ભક્તકથા. સ્ત્રીકથાદિ વિકથા નહિ કરનારા એવા સાધુ વગર પૂછડ્યા સતા અસંબદ્ધ એવું અતિ પ્રચુર બોલતા નથી.” ૭૯ પૂછડ્યા સતા પણ તેઓ કેવું બોલે છે. તે કહે છેમહુર નિઉણું થવું, કજભાવડિએ અગણ્વિય મતુચ્છ - પુલિંઈસંકલિયું, ભણુતિ જ ધમ્મસંજુરં ગાથા ૭૮-કરિંતિ. “તે નથી. સુહદુખુગિરણથં, સુહદુઃખોચ્છેદનાથ. સાદુ. ગાથા ૭૯ -હાસદવ્વ. દવઃ પરેષામિર્ઝાદિકારણું. અતિબહુલ અતિપ્રચુર. ગાથા ૮૦- આપતિત-કાર્યો સતિ જલ્પતિ પુળ્યું,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org