________________
૧૯૮
ઉપદેશમાળા
દરિદ્રી સ્ત્રી હતી. તે ઉદર ભરવાને માટે ‘સ‘ગમ ’ નામના પેાતાના પુત્રને લઈ ને રાજગૃહ નગરીમાં આવી, અને પારકુ કામકાજ કરવા લાગી. સ'ગમ પણ ગામના વાછરડાએ ચારવા લાગ્યા. એક દિવસ કેાઈ પવ આવ્યે સતે દરેક ઘરે ક્ષીર થતી જોઈ તે ખાવાની ઈચ્છા થવાથી સંગમે પણ પેાતાની માતા પાસે ક્ષીરાજન માગ્યું. તેણે પણ પાડોશણેાએ આપેલ દૂધ વિગેરેથી ક્ષીર બનાવી સ'ગમને થાળીમાં પીરસી. તે ક્ષીર અતિ ઉષ્ણુ હાવાથી સ`ગમ ફુંકે છે તેવામાં માસક્ષપણુના પારણે કેાઈ સાધુ ત્યાં વહેરવા માટે પધાર્યાં. તેમને જોઈ સગમને અતિ હર્ષ થવાથી તેણે બહુ ભાવપૂર્ણાંક વધી ક્ષીર તે મુનિને વહેારાવી દીધી. પછી તે વિચાર કરવા લાગ્યા કે આજે સાધુ રૂપી સત્પાત્ર મને પ્રાપ્ત થવાથી હુ અતિ ધન્ય છુ...!' એ પ્રમાણે પોતાના કાર્યની પ્રશ'સા કરવા લાગ્યા. આ પ્રમાણે અનુમાઇના સહિત દાન ઘણુ* ફૂલ આપનારુ‘ થાય છે. કહ્યુ છે કે—
આનંદાણિ રોમાંચા, હુમાન પ્રિય વચઃ । કિચાનુમાદના પાત્રદાનભૂષણપચકમ્ ।।
“ આનદથી નેત્રમાં આંસુ આવવાં, રામરાય વિકસ્તર થવા, બહુમાન સહિત વહેરાવવુ', પ્રિય વચન ખેલતાં આપવુ અને તેની અનુમેાદના કરવી; એ પાંચ સુપાત્ર દાનનાં ભૂષણ છે.”
અહી સ`ગમે સાધુને દાન આપવાથી ઘણું પુણ્ય ઉપાર્જન કર્યું". કહ્યુ છે કે
•
વ્યાજેયાદ્વિગુણુ વિત્ત, વ્યવસાયે ચતુર્ગુણમ્ । ક્ષેત્રે શનગુણ પ્રેક્ત, પાત્રૈન તગુણ ભવેત્ ।!
વ્યાજની અંદર ધન ખમણું થાય છે, વ્યવસાય ( વ્યાપારાદિ ) થી ચારગણું થાય છે; ક્ષેત્રમાં સેગણું થાય છે, અને પાત્રમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org