________________
૧૭
ઉપદેશમાળા જે જલ્સ વિટ્ટએ હિએ, સે તે ઠાઈ સુંદર હાવં! વગ્ધી ઠાવં જણણી, ભદ્દે સોમ ચ મનેઈ ૮૪
અર્થ–“જે જેના હૃદયમાં વર્તતું હોય છે તે તેને સુંદર સ્વભાવવાળુ સ્થાપે છે–માને છે. અહીં દષ્ટાંત કહે છે કે વાઘણુ માતા પિતાના બાળકને ભદ્ર અને સોમ્ય માને છે. ૮૪.
જેમ વાઘણ અજ્ઞાનપણથી અભદ્ર અને અશાંત-સર્વ જીવનું ભક્ષણ કરી જનાર એવા પિતાના બાળકને પણ ભદ્ર અને શાંત માને છે તેમ અજ્ઞાનીઓ પોતાના ચિત્તમાં ગમી ગયેલા પોતાના અજ્ઞાન તપને પણ સમ્યગ્ર તપ જાણે છે- માને છે, પરંતુ તે માનવું મિથ્યા છે. મણિકણગરયણધણુપૂરિયમિ, ભવસુંમિ સાલિભદોવિ અનેવિ કિર મઋવિ, સમિત્તિ જાઓ વિનયકામાપા
અર્થ–“મણિ, કંચન, રત્ન અને ધનવડે પૂરિત–ભરેલા એવા ભુવનમાં રહેતા છતાં પણ શાલિભદ્ર નામે શ્રેષ્ઠી નિશ્ચયે “મારો પણ બીજે સ્વામી છે” એમ વિચારતે સતે વિષયાભિલાષ રહિત થઈ ગયો.” ૮૫. અર્થાત્ “હજુ મારે માથે પણ બીજે સ્વામી છે” એમ લક્ષમાં આવતાં, જે એમ છે તે તે આ મારા વૈભવને ધિક્કાર છે” એમ ચિંતવી શાલિભદ્રે વિષયભોગ તજ ચારિત્ર અંગીકાર કર્યું. અહી શાલિભદ્રનો સંબંધ પ્રસિદ્ધ હોવાથી સંક્ષેપે કહે છે. ૨૩.
શ્રી શાલિભદ્રનું દષ્ટાંત પૂર્વ ભવમાં શાલિગ્રામમાં રહેનારી “ધન્યા” નામની કંઈ ગાથા ૮૪–છાવં–સુત, ગાથા ૮૫–પૂરયંમિ. અને,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org