________________
- -
૧૫
ઉપદેશમાળા અર્થ-“મધુર, નિપુણતા-ચતુરાઈવાળુ, થેંડું, કાર્ય પૂરતું, ગર્વ રહિત, અતુચ્છ-તુંકારા િરહિત, પ્રથમ બુદ્ધિપૂર્વક વિચારેલું અને તે પણ જે ધર્મ સંયુક્ત હોય તે કહે છે. અર્થાત્ તેવું બેલે છે.”૮૦ સર્શિવાસસહસ્સા, તિસત્તરોદણ ધાણ : અણુચિનં તામણિ, અન્નાણુતવૃત્તિ અપફલો ઘ૮૧
અર્થ–“તામલિ તાપસે સાઠ હજાર વર્ષ પર્યત (છઠ્ઠ છટ્ઠને પારણે) ત્રિસતવાર-એકવીશ વાર ઉદકવડે ધેયેલા અન્નવડે ( પારણુ કરીને) તપ આચર્યો, પરંતુ તે અજ્ઞાન તપ હોવાથી અ૫ ફળવાળા થયો.”૮૧ એટલે તપ જે દયાયુક્ત કર્યો હોત તે તેનું મુક્તિરૂપ ફળ પ્રાપ્ત થાત. તેથી જિનાજ્ઞાયુક્ત તપ જ પ્રમાણ છે. - અહીં આટલા બધા તપથી માત્ર જેને ઇશાનઈદ્રપણાની પ્રાપ્તિ થઈ એવા તામલિ તાપસનું દૃષ્ટાંત જાણવું. ૨૨ :
તામલિ તાપસની કથા તામલિપ્તી નગરીમાં “તામલિ” નામે શેઠ વસતિ હતા. એક દિવસ તેણે પિતાના પુત્રને ગૃહભાર સંપીને વૈરાગ્યપરાયણ થઈ તાપસી દીક્ષા લીધી અને નદીના કાંઠા ઉપર રહેવા લાગ્યા. તેમ જ કાયમ છઠ્ઠ કરીને પારણું કરવા લાગ્યા. પારણાને દિવસે પણ જે આહાર લાવતે તેને નદીના જળથી એકવીશવાર ધેાઈ નિરસ કરીને ખાતે હતો અને ઉપર પાછ છછું કરતે હતો. એ પ્રમાણે સાઠ હજાર વર્ષ સુધી તેણે દુષ્કર અજ્ઞાનતપ કર્યું. છેવટે અનશન અંગીકાર કર્યું તે અવસરે બલી થવી ગયેલ હોવાથી બલિચંચા રાજધાનીના રહેનારા અસુરાએ આવી, અનેક પ્રકારનાં નાટય અને સમૃદ્ધિ બતાવી તામલિ તાપસને વિજ્ઞપ્તિ કરી કે_બહે સ્વામિન! તમે નિયાણું કરી અમારા સ્વામી થાઓ. અમે સ્વામી ગાથ ૮૧-સ૪િ. તવત્તિ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org