________________
૧૭૮
ઉપદેશમાળા છોને હણે છે એમ તીર્થકર ભગવંતે કહેલું છે તેને પ્રયત્ન પૂર્વક સહવું.
વળી હે કેશ! આ વિષયે અનેકવાર ભગવ્યા છતાં તેનાથી તૃપ્તિ થતી નથી. કહ્યું છે કે–
અવશ્ય યાતારશ્ચિતર મુષિાપિ વિષયા વિગે કે ભેદત્યજતિ ન જન યસ્વયમમૂનું છે વ્રતઃ સ્વાતંત્ર્યાદતુલ પરિતાપાય મનસ: . સ્વયં ત્યકત્વા હેતે શિવસુખમનાં વિદધતિ છે
આ વિષયે લાંબા વખત સુધી રહીને પણ છેવટે જનારા છે એ તે નકકી છે. તે પછી તેના વિયોગમાં ફેર શો છે કે જેથી માણસે પોતાની મેળે વિષયોને છોડતા નથી, કેમકે જે એ વિષય પિતાની મેળે આપણુથી છૂટા પડે છે તે મનને અતિ પરિતાપ ઉત્પન્ન કરે છે. પણ જે આપણે પોતે જ ખુશીથી તેને ત્યાગ કરીએ છીએ તો તે મે સુખ આપે છે. એટલા માટે સર્ષની ફેણ જેવા આ વિષયોને છોડી દઈ શીલરૂપી અલંકારથી તારા સુંદર અંગને અલંકૃત કર. આ મનુષ્યભવ ફરીથી મળવો મુશ્કેલ છે, અને તે ભવ ધર્મ વિના હારી જઈશ. કારણ કે સર્વ કાર્યોમાં ઉત્તમ કાર્ય ધર્મ છે. કહ્યું છે કે – ન ધમ્મકજજા પરમથિક જજે, ન પાણિહિંસા પરમં અકજજ ન પમરાગ પરમર્થીિવધે, ન બહિલાભા પરમલ્થિ લાભો
ધર્મકાર્યથી ઉત્કૃષ્ટ બીજુ કેઈ કાર્ય નથી, પ્રાણુની હિંસા ઉપરાંત બીજુ કઈ અકાર્ય નથી, પ્રેમરાગથી વિશેષ કઈ બંધન નથી, અને-બે ધિ (સમ્યક્ત) ના લાભ ઉપરાંત બીજે કઈ પરમ લાભ નથી.” ઈત્યાદિ ઉપદેશ આપીને જેનું મન બાળેલું છે એવી કેશ બેલી કે- હે કંદનું વિદારણ કરનાર ! હે શાસનને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org