________________
ઉપદેશમાળા
૧૮૩ ઘણું ભવ્ય જીને પ્રતિબંધ પમાડી, પિતાની નિર્મળ કીતિથી આખા જગતને ઉજજવલ કરી અને સર્વ જનેમાં પ્રસિદ્ધિ પામી, ત્રીશ વર્ષ ઘરમાં, ચોવીશ વર્ષ વ્રતમાં અને પીસ્તાળીસ વર્ષ યુગ પ્રધાનપણામાં–એ પ્રમાણે નવાણું વર્ષનું આયુષ્ય પાળીને મહાવીર સ્વામીથી બસે પંદરમા વર્ષે સ્વર્ગે ગયા.
એ પ્રમાણે જેમ સ્થૂલિભ દુધર વ્રતને ધારણ કરી રાશી ચોવીશી સુધી પોતાનું નામ રાખ્યું તેમ અન્ય મુનિઓએ પણ ગુરુની આજ્ઞાને અનુસરી ગ્રહણ કરેલા વ્રતને પાળીને કીર્તિવંત થવું. વિસયાસિપંજરમિય, લોએ અસિપંજરંમિ તિખંમિ છે સિંહા વ પંજરગયા, વસંતિ તવપંજરે સાહુ છે ૬૦ છે
અર્થ–“લેકને વિષે જેમ તીક્ષણ ખડૂગના પંજરથી ભય પામેલ સિંહ કાષ્ઠના પાંજરામાં વસે છે તેમ વિષય રૂ૫ ખગ પંજરથી ભય પામેલા મુનિએ તપ રૂપ પંજરમાં વસે છે, અર્થાત્ બાર પ્રકારને તપ આચરે છે. ૬૦. ' વિષય પાંચ ઈન્દ્રિયના શબ્દાદિ જાણવા. તદ્રુપ પંજરથી અથવા તતુલ્ય જે સ્ત્રીલોક તેથી ભય પામેલા મુનિઓ સંસાર તજી દઈ ચારિત્ર અંગીકાર કરીને બાહ્ય અત્યંતર તપને આચરે છે, એટલે તપ રૂપ પંજરમાં વસે છે. જો કુણઈ અપમાણું, ગુરુવર્યાણું નય લહેઈ ઉવસં! સે પચ્છા તહ સોઈ ઉવકાસઘરે જહ તવસ્સી ૬૧
અર્થ_“જે પ્રાણી આત્મમાન કરે છે અર્થાત્ પોતાના ગુણનું અભિમાન કરે છે અને ગુરુના વચનને-ઉપદેશને-આશાને અંગીકાર
ગાથા ૬૦–સિકા. ગાથા ૧-લએઈ. ન લહેઈ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org