________________
ઉપદેશમાળા
૧૮૧ વેશ્યા રાગવતી સદા તદનુગા ષડભીરસર્ભોજનમ્ શુભ્ર ધામ મનોહરં વપુરહે નવ્યો વય સંગમ! કાલોયં જલદાવિતસ્તદપિ યા કામં જિગાયાદરા તં વંદે યુવતિપ્રોધકુશલ શ્રીધૂલિભદ્ર મુનિ ૫ ૪
“પૂર્વની પ્રીતિવાળી વેશ્યા અને તે પણ સર્વદા અનુકૂળ વર્તનારી, વરસયુક્ત ભેજન, સુંદર મહેલ, મનહર શરીર, યુવાવસ્થા અને વર્ષાઋતુ-આટલાં વાનને ચેછતાં પણ જેણે આદરથી કામને જી એવા યુવતિજનને પ્રતિબંધ પમાડવામાં કુશલ સ્થૂલિભદ્ર મુનિને હું વંદું છું.”
રે કામ વામનયના તવ મુખ્યમાર્ચ વીરા વસંતપિકપંચમચંદ્ર મુખ્યા: ! ત્વસેવકા હરિવિરચિમહેશ્વરાઘા હા હા હતા. મુનિનાપિ કથં હતત્વમ્ ! પો
હે કામ! વામનયના તારું મુખ્ય અસ્ત્ર છે, વસંતઋતુ, કે કિલ, પંચમ સ્વર અને ચંદ્ર વિગેરે તારા સુભટે છે, અને બ્રહ્મા, વિષ્ણુ તથા મહેશ્વરાદિ તારા સેવકે છે, છતાં દિલગીરીની બાત છે કે હે ભગ્નાશ ! તું એક મુનિથી કેવી રીતે હણાય?”
શ્રીનંદીપુરથનેમિમુનીશ્વરા બુદ્રયા ત્વયા મદન રે મુનિશેષ દષ્ટ: જ્ઞાતં ન નેમિમુનિજબૂસુદનાનામ્
તર્યો ભવિષ્યતિ નિહત્ય રણાંગણે મામ્ | ૬ | “હે કામદેવ! તે નંદીષેણ સ્થનેમિ અને આદ્રકુમાર મુનીશ્વરની બુદ્ધિથી આ સ્થૂલિભદ્ર મુનિને જોયેલા કે તે ત્રણની સાથે આ ચેથા થશે, પણ તે એમ ન જાણ્યું કે આ તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org