________________
૧૮૭
ઉપદેશમાળા દેનારા સાધુત્વને તજી દઈ મારા અંગમાં મેહ પામી વર્ષાકાળે નેપાળ દેશમાં ગમન કરી બહુ જીવને ઘાત કરવા પૂર્વક ચારિત્રને ત્યાગ કરવાથી દીર્ઘ કાળ પર્યત નરકાદિ દુર્ગતિની વેદનાને તું કેવી રીતે સહન કરીશ!” ઇત્યાદિ વાક્ય સાંભળીને પુનઃ વૈરાગ્ય પ્રાપ્ત થવાથી તે મુનિ કહેવા લાગ્યા કે-“તને ધન્ય છે ! ભવકૃપમાં પડતાં મારો તે ઉદ્ધાર કર્યો. હવે હું અકૃત્યથી નિવૃત્ત થયો છું.” ત્યારે વેશ્યાએ કહ્યું કે-“તમારા જેવાને એમ જ ઘટે છે.”
પછી તે મુનિ ગુરુ પાસે આવ્યા, ચરણમાં પડીને સ્થૂલિભદ્ર મુનિને ખમાવ્યા અને કહ્યું કે-“તમને ધન્ય છે ! આપનું કામ આપ જ જાણે અમારા જેવા સવહીન જાણે શકે નહિ.” પછી તેણે ગુરુને જણાવ્યું કે “હે સ્વામિન્ ! આપે ત્રણવાર
દુષ્કર કરનાર એમ રડ્યૂલિભદ્રને જે કહ્યું તે સત્ય છે. એ પ્રમાણે કહી પાપની આલોચના કરી, ફરીથી ચારિત્ર ગ્રહણ કરીને તે મુનિ સાતિએ ગયા. માટે ગુરુની આજ્ઞા પૂર્વક જે આચરવું તે જ શ્રેષ્ઠ છે, એ આ કથાને ઉપદેશ છે. જિકુંવય પવ્યયભર–સમુહણવવસિઅસ્સ અઐતં જુવઈ જણ સંવઈયરે, જઈત્તણું ઉભ ભટ્ટ | ૬ર !
અર્થ–“જણવ્રત જે મહાવત તે પર્વતના ભાર સદશ છે, તેને વહન કરવામાં અત્યંત ઉદ્યમી એવા મુનિ પણ યુવતિજનનો સંસર્ગ કયે સતે દ્રવ્યથી ને ભાવથી બંને પ્રકારના યતિપણાથી ભ્રષ્ટ થાય છે.” જઈ ઠાણી જઈ મણી, જઈ મુડી વફવલી તવસ્સી વા પસ્થિત અ–અખંભ, બંભાવિ ન રચએ મજમું છે ૬૩
અર્થ—“જે સ્થાની કેકાસર્ગ કરનારો હોય, જે મૌની કેમૌન ધારણ કરનાર હોય, જે મુંડી કે માથે મુંડન કરાવનાર ગાથા ૬૨-ન્ની જનસંસર્ગત ગાથા ૬૩ ઠાણિ. પર્થ. રેયએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org