________________
૧૮૮
ઉપદેશમાળા હોય, અથવા વહેલી કે. ઝાડની છાલનાં વસ્ત્ર પહેરનારે હેય કે તપસ્વી કે અનેક પ્રકારનાં તપ કરનારો હોય તે પણ અબ્રહ્મ જે મિથુન તેને પ્રાથ-વાં છતે હોય તે તે કદિ બ્રા હોય તો પણ તે મને રુચતું નથી. અર્થાત્ ગમે તેવું કષ્ટ કરનાર હોય પણ જે તે મિથુનાભિલાષી હોય તે તે શ્રેષ્ઠ નથી.” ૬૩. તો પઢિયં તો ગુણિયં તો મુણિયું તે અ ચેઈઓ અપાશે આવડિય પલ્લિયા મંતિવિ, જઈને કુણઈઅકજજ ૬૪
અર્થ–“જે અકુલિનના સંસર્ગરૂપ આપદામાં પડયે સતી એટલે કુમિત્રે પ્રેર્યો સતે અને સ્ત્રીએ આમંત્રિત કર્યો સતેબેલા સતે પણ જે અકાર્ય પ્રત્યે જાતે નથી. આચરતે નથી તે તેનું ભળેલું પ્રમાણ, ગણેલું પ્રમાણ, જાણેલું પ્રમાણ અને આત્મસ્વરૂપનું ચિંતવન પણ પ્રમાણ સમજવું.” ૬૪. નહીં તે તે બધું અપ્રમાણ જાણવું. પાગડિય સવસલ્લો. ગુપાયમૂલમ લહઈ સાહુ પર્યા અવિસુદ્ધસ ન વદઈ, ગુણસેઢી તત્તિયા ઠાઈ ૬૫ |
અર્થ–“ગુરુ મહારાજના પાદમૂલે–ગુરુસમીપે જેણે સર્વ શલ્ય પ્રગટ કર્યા છે–સર્વ પાપ આવ્યાં છે તે પ્રાણી સાધુતાને પામે છે; અને અવિશુદ્ધની-અનાચિત પાપકર્મવાળાની ગુણશ્રેણિ તેટલી જ રહે છે-વૃદ્ધિ પામતી નથી.” ૬૫. અર્થાત્ પાપકર્મ આળેચીને નિઃશલ્ય થયા વિના ગુણે વૃદ્ધિ પામતા નથી, તેટલે જ અટકી રહે છે. જઈ દુકકર ડુક્કરકારઉત્તિ, ભણિઓ જહઠિઓ સાહ તે કીસ અજાસંભૂઅ-વિજયસીસેહિંનવિ ખમિયં ૬૬ , અર્થ– યથાસ્થિત એવા શ્રી સ્કૂલિભદ્ર નામના સાધુને ગુરુએ (કે શાને ત્યાં ચોમાસું રહીને આવ્યા ત્યારે) “દુષ્કર ગાથા ૬ ૮ મુણીય. પિક્ષિયા. ગાથા ૬૫–પાદમુલંમિ. સાહુપચં તિરિયા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org