________________
૧૪૫
ઉપદેશમાળા સેમદેવ” નામના પુરોહિતને નગરને માગ પૂછો. મુનિવેષના ષી સેમદેવ પુરોહિતે વ્યંતરથી અધિષિત થયેલા અગ્નિ જે તપેલે માગે તેને બતાવ્યો. તે માર્ગ એ હતું કે જે કંઈ અજાણતાં તે માર્ગે જાય તે તે ભસ્મ થઈ જાય છે. બ્રાહ્મણે વિચાર કર્યો કે - મુનિ પ્રજવલિત માર્ગે જશે તે તે બળીને ભસ્મ થઈ જશે; તે વખતે હું કૌતુક જોઈશ.” હવે સાધુ તે તે દુષ્ટ બતાવેલા માર્ગે ચાલ્યા. પરંતુ તે સમયે તે સાધુના ધર્મને મહામ્યથી તે વ્યંતર ત્યાંથી નાસી જ ગયે, તેથી માર્ગ શીતળ થઈ ગયે. શંખ રાજર્ષિ તે ઈસમિતિથી તે માર્ગે ધીમે ધીમે ચાલ્યા જતા હતા. ગેખમાં બેઠેલા સોમદેવ પુરહિતે તે જોઈ વિચાર કર્યો કે “અહા આ જૈનધર્મને પ્રભાવ ઘણે માટે જણાય છે કે જેથી આ વ્યંતરથી અધિષ્ઠિત થયેલે અગ્નિ જે તપેલે માર્ગ પણ આ મુનિના પુણ્યપ્રભાવથી શીતલ થઈ ગયો. માટે આ સાધુ વેષને ધન્ય છે તેમજ આ માર્ગને પણ ધન્ય છે !” પછી ગેખમાંથી નીચે ઉતરીને તે સાધુના ચરણમાં પડ્યો અને બોલ્યો કે “હે સ્વામી? મેં અજ્ઞાનપણથી આ દુષ્કૃત્ય કર્યું છે તે મારે અપરાધ ક્ષમા કરો.” સાધુએ તેને યોગ્ય જીવ જાણું ધર્મદેશના આપી. તે સાંભળીને તે પ્રતિબંધ પાયે અને મનમાં વિચાર કરવા લાગે કે-અહે! આ સાધુનું કેવું પરમ ઉપકારીપણું છે કે જેથી અપકાર કરનાર ઉપર પણ તેમની ઉપકારબુદ્ધિ છે.” પછી પુરહિતે કહ્યું કે-“હે ભગવન્! ભવસાગરમાં ડૂબતા એવા મને ચારિત્રધર્મ રૂપી નાવ આપીને તારે.” ગુરુએ તરત જ તેને દીક્ષા આપી. તે નિર્દોષ ચારિત્ર પાળવા લાગ્યો, પરંતુ બ્રાહ્મણ જાતિને લીધે નીચ ગોત્રમાં જન્મ આપનાર જાતિમદ કરે છે. એ પ્રમાણે ઘણા કાળ સુધી ચારિત્ર પાળીને છેવટે જાતિમદની આચના કર્યા સિવાય મરણ પામી દેવપણાને પ્રાપ્ત થયે.
દેવગતિમાં ઘણા કાળ સુધી ભોગ ભોગવી નીચ ૧ જીવજંતુ જોઈને ચાલવું તે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org