________________
ઉપદેશમાળા
૧પ૯ સંશનું વમળ, અવિનયનું ઘર, સાહસનું નગર, દેન ભંડાર, હજારે કપટથી ભરેલું, અવિશ્વાસનું ક્ષેત્ર,
સ્વર્ગદ્વારનું વિદન, નરકપુરને દરવાજે. સર્વ પ્રકારની માયાને કડી–એવું આ સ્ત્રીરૂપ યંત્ર કેણે સર્યું હશે કે જે પ્રાણીઓને વિષમય છતાં અમૃતમય દેખાતું પાશરૂપ છે.” માટે બ્રહ્મચારીઓને સ્ત્રીને સંગ જ કરો એગ્ય નથી અને તેનાં અંગોપાંગ પણ જેવાં મેગ્ય નથી. વળી –
સ્નેહં મનેભવકૃતં જનયંતિ ભાવ નાભીભુજરતનવિભૂષણદર્શિતાનિ વસ્ત્રાણિ સંયમનકેસવિમોક્ષણાનિ
બ્રક્ષેપકંપિત કટાક્ષનરીક્ષણનિ છે “ી કામદેવથી ઉત્પન્ન થયેલા સ્નેહને પેદા કરે છે, હાવભાવથી ભુજા, સ્તન, વિભૂષણ, વસ્ત્ર અને છૂટા કરેલા કેસ દેખાડે છે, તેમજ ભ્રગુટીના આક્ષેપથી કંપિત કટાક્ષ પૂર્વક જુએ છે.” વિષથી પણ અધિક વિષમ એવા આ વિષયોનું વર્ણન કરવાથી પણ સયું, વળી માનસ સરોવર ઉપર પ્રાપ્ત થયેલે, બંને પક્ષથી શુદ્ધ, સુમતિ હંસીથી યુક્ત નિર્મળ ધ્યાનરૂપ મુક્તાફલમાં આસક્ત, જડ અને ચૈતન્યના તફાવતને જાણનાર અને ભાવ અને વિભાવનું પ્રથકકરણ કરનાર એવા રાજહંસ તુલ્ય આત્માને રુધિર, મજજા ને ચરબી વડે પૂર્ણ એવા અપવિત્ર સ્ત્રીને દેહરૂપી કપમાં વસવું ઉચિત નથી, તેથી આ વિવેક રહિત જનોને યોગ્ય એવી કથાથી પણ સયું. હે શ્રેષ્ઠી ! જે મારા ઉપર તારી આ કન્યાને ખરો પ્રેમ હોય તે તે પિતાનો અર્થ સાધવા વડે મારા ચિત્તને ભલે આનંદિત કરે. એ પ્રમાણેનાં શ્રીવાસ્વામીના વચન સાંભળીને જ્ઞાનરૂપી દીપક જેને પ્રદીપ્ત થયો છે, સ્વભાવ અને વિભાવનું સ્વરૂપ જેણે જાણેલું છે અને અતિ હર્ષ થી અશ્રુજળ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org