________________
ઉપદેશમાળા
૧૭૩
અથ કુળવાન પુરુષા પ્રથમ નમે છે, અકુલીન નમતા નથી. અહી. જેમ ચક્રવર્તી મુનિ (પૂના) યતીજનને પ્રથમ નમ્યા | તેનું દૃષ્ટાંત જાણવુ']. ૫૭ અર્થાત્ પેાતે છ ખ'ડની ઋદ્ધિ છેડીને મુનિ થયેલા છતાં પૂના-દીક્ષા પર્યાયે જયેષ્ઠ મુનિને ચક્રવર્તી મુનિ પ્રથમ નમ્યા”. પછ
જહ ચટ્ટીસાહ સામાર્કઅ સાહુ નિરુવયાર... । ભણિએ નચેવ કુવિઓ, પણુએ બહુઅત્તણ ગુણેણું ! ૫૮
અર્થ-“જેમ ચક્રવતી સાધુને ( પ્રથમ ખીજા મુનિઓને નમસ્કાર ન કરવાથી ) સામાન્ય સાધુએ નિષ્ઠુરપણે તુકારા કરીને કહ્યું કે તું આ તારાથી દીક્ષાપર્યાયે મેાટા મુનિઓને વંદના કર ) તથાપિ તે બિલકુલ કોપાયમાન થયા નહિ અને જ્ઞાન-દર્શનચારિત્ર ગુણવર્ડ શ્રેષ્ઠ-બહુપણાવાળા મુનિઓને નમ્યા.” ૫૮,
અહી' સામાન્ય સાધુ તે દીક્ષાપર્યાયે લઘુ સમજવા. તે ધન્ના તે સાહૂ, તેર્સિ નમા જે અકા પરિવિરયા । ધીરા વય મસિહાર –ચરતિ જહ થૂલિભદ્ગુણી ।। ૫ ।। અ - તે પુરુષ ધન્ય કૃતપુણ્ય, તે સાધુ-સપુરુષ, તે પુરુષને નમસ્કાર થાઓ કે જે અકાર્યથી નિવૃત્ત થયા છે. એવા ધીર પુરુષા જેમ થૂલિભદ્ર મુનિએ આચયુ” તેમ વ્રત જે ચતુ વ્રત તે અસિધાર સદેશ-ખડ્ગની ધાર ઉપર ચાલવાની જેવુ આચરે છે પાળે છે.’’ પ૯ અહી` શ્રીસ્થૂલિભદ્રનું દ્રષ્ટાંત જાણવુ', ૧૯. શ્રી સ્થૂલિભદ્રનું દ્રષ્ટાંત.
પાટલીપુરમાં નંદ નામે રાજા હતેા. તેને ‘ શકડાલ” નામે નાગરબ્રાહ્મણ જ્ઞાતિના મત્રી હતા. તેને લાચ્છલદે નામની સ્ત્રી ગાથા ૫૮—ચવિટ્ટ, સાહુ સાહુણા, સાહુણુ, નિશ્ર્વયાર ગાથા પટ્ટ—પરિવડિયા સ્થૂલભદ્દભુણી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org