________________
૧૭૪
ઉપદેશમાળા હતી. તેને સ્થૂલિભદ્ર” નામે મોટો પુત્ર હતું અને બીજો “શ્રીયક” નામે હતો, તથા યક્ષા ” આદિ સાત પુત્રીઓ હતી. સ્થૂલિભદ્ર યુવાવસ્થામાં વિનેદ કરતો સતે એક દિવસ મિત્રોથી પરિવૃત્ત થઈ વન જેવાને ગયે પાછા આવતાં તેને “કશા” નામની વેશ્યાએ જોયો. તેને રૂપથી મેહિત થયેલી તે વેશ્યાએ તેને વાત કરવાના મિષથી ખેતી કરી ચાતુર્યગુણથી તેનું ચિત્ત વશ કરી લીધું. સ્થૂલિભદ્ર પણ તેના ગુણ ને રૂપથી રંજિત થઈ તે વેશ્યાને ઘેર રહ્યો અને તેની સાથે વિષયસુખ ભગવતે સતે તે નવા નવા વિનદ કરવા લાગ્યો. તેના પિતા પણ પુષ્કળ દ્રવ્ય મેકલવા વડે તેનું ઈચ્છિત પૂર્ણ કરવા લાગ્યા. એ પ્રમાણે ત્યાં બાર વર્ષ સુધી રહેલા સ્કૂલિભદ્ર સાડીબાર ક્રોડ સોનામહોરને વ્યય કર્યો. તે અવસરે વરરુચિ બ્રાહ્મણે કરેલા પ્રગથી શકડાલ મંત્રીનું મરણ થયું. તે વખતે નંદ રાજાએ શ્રીયકને પ્રધાનપદ આપવાને માટે બેલાવ્યો. ત્યારે શ્રીયકે કહ્યું કે-“હે સ્વામી ! મારો મોટે ભાઈકોશા વેશ્યાને ઘરે છે, તે પ્રધાનપદને યોગ્ય છે. નદ બેલાવવાને સેવક મેકલ્યા. તે આવ્યું. તેને મંત્રીપદ આપતાં તેણે એકાએક ન સ્વીકાર્યું. રાજાએ કારણ પૂછતાં સ્થૂલિભદ્ર કહ્યું કે - “સ્વામીન્ ! વિચાર કરીને ગ્રહણ કરીશ.” રાજાએ વિચાર કરવાની રજા આપી, એટલે અશોકવાટિકામાં એકાંત સ્થળે જઈને વિચાર કરવા લાગ્યા કે-“આ સંસારમાં કઈ કેઈનું નથી સર્વ સ્વાથી છે.” કહ્યું છે કે – વૃક્ષ ક્ષીણુફલં ત્યજતિ વિહગાર શુષ્ક સર સારસા: પુષ્પ પયુંષિત ત્યજન્તિ મધુપા દગ્ધ વનાં મૃગા નિદ્રવ્ય પુરુષ ત્યજન્તિ ગણિકા ભ્રષ્ટ નૃપં સેવકા છે સર્વ સ્વાર્થવશાજજનેમિરમત ને કર્યા કે વલ્લભઃ |
પક્ષીએ ફલ વિનાના વૃક્ષને, સારસ પક્ષીઓ જળ વિનાના સાવરો, ભ્રમરે ફરમાયેલાં પુષ્પોને, મૃગે બળેલા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org