________________
ઉપદેશમાળા
૧૬૯
કોઈ પ્રકારે અન્યથા થતુ' નથી ' વસુદેવ પણ પૃથ્વીમાં ભ્રમણ કરતાં સતા નવાં નવાં રૂપ, નવાનવાં વેષ ને નવાં નવાં આચરણેાથી ભાગ્યવશાત્ હજારા વિદ્યાધરની કન્યાએ અને હજારા રાજકન્યાએ પરણ્યા. એ પ્રમાણે એકસેા વીસ વર્ષ” પર્યંત દેશાટન કરતાં તેણે ૭૨૦૦૦ સ્ત્રીઓનુ પાણિગ્રહણ કર્યું. પછી ાહિણીના સ્વયંવરમાં આવીને કુજારૂપીથી તેને પરણી, યાદવા સાથે યુદ્ધ કરી, ચમત્કાર દેખાડી, પેાતાનુ સ્વરૂપ પ્રગટ કરી સમુદ્રવિજય આદિને આન≠ ઉત્પન્ન કર્યાં. લેાકેા આશ્ચય પામ્યા અને કહેવા લાગ્યા કે “અહા ! આના પૂર્વ પુણ્યના પ્રાગ્ભાર તેા ખહુ વિશેષ જણાય છે. ” પછી સ્વજનાની સાથે વસુદેવ સારીપુર નગરે આવ્યા. અને છેવટે દેવક રાજાની પુત્રી દેવકીનુ' પાણિગ્રહણ કર્યું'. તે દેવકીની કુક્ષિથી શ્રીકૃષ્ણ વાસુદેવ ઉત્પન્ન થયા અને તેના પુત્ર શાંવ, પ્રદ્યુમ્ન વિગેરે થયા. આ પ્રમાણે વસુદેવ હરિવ`શના પિતામહ થયા.
આ સઘળું... પૂર્વ ભાગમાં આચરેલા વૈયાવચ્ચ રૂપ અભ્ય તર ને છઠ્ઠું અર્જુમાદિ બાહ્ય તપનું ફળ જાણવુ'. એ પ્રમાણે ખીજાએ એ પણ બંને પ્રકારનાં તપને વિષે પ્રયત્ન કરવેશ.
સપરફ્યુમ રાઉલવાઇએણુ, સિસે પલાવિએ નિઅએ ગયસુકમાલેણુ ખમા, તહા કયા હે શિવ` પત્તો પાા
“ પરાક્રમવાળા અને રાજાના બધુ બહુ લાલનપાલન કરેલા એવા ગજસુકમાળ મુનિએ પેાતાનુ મસ્તક બળતે સતે પણ એવી ક્ષમા કરી કે જેથી તેઓ માક્ષ પ્રત્યે પામ્યા. ' અહી ગજસુકમાળનું દૃષ્ટાન્ત જાણવુ. ૧૮,
ગજસુકમાળની કથા.
દ્વારિકા નગરીમાં શ્રી કૃષ્ણ નામે વાસુદેવ રાજા હતા. તેની માતા દેવકી નામે હતી. ત્યાં શ્રી નેમિનાથ જિનેશ્વર સમવસર્યાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org