________________
ઉપદેશમાળા
૧૫૭
પણ જોયુ નહિ તેથી તે ખિન્ન થઈ. પછી ધનગિરિએ કહ્યું કે— ‘હું બાળક ! અમારી પાસે તા આ ધર્મ ધ્વજ (રજોહરણ) છે, જો તને પસંદ પડે તેા તે ગ્રહણ કર.' એવુ' સાંભળી તે બાળક દોડતા ગુરુ પાસે જઈ ધર્મધ્વજને માથે ચડાવી પ્રકૃધ્રુિત નેત્ર કરીને નૃત્ય કરવા લાગ્યા. રાજાએ કહ્યું કે-‘ આ પુત્ર ગુરુના જ છે.' સવ લેાકેા તે જોઈ ને આશ્ચર્ય પામ્યા કે અરે! આ ત્રણ વર્ષોંના બાલકનું જ્ઞાન તે જુઓ !' પછી સંઘના માણસા ગુરુ ઉપાશ્રયે આવીને પાતપેાતાના સ્થાને ગયા.
6
6
અનુક્રમે તે બાળક આઠ વર્ષના થયા એટલે ગુરુએ તેને દીક્ષા દીધી. પુત્રના મેાહથી મુગ્ધ થયેલી સુન'દાએ પણ ચારિત્ર ગ્રહણ કર્યું", પછી ગુરુએ આ બાળક ચેાગ્ય છે એમ જાણી પેાતાના સ્થાને ( આચાય પદે સ્થાપિત કર્યાં. દશ પૂર્વ જાણુનાર અને ઉગ્ર તપ કરનાર એવા વામુનિને પૂર્વભવના મિત્ર કેાઈ દેવે આવીને વૈક્રિયલબ્ધિ અને આકાશગામિની વિદ્યા આપી.
એકદા વિદ્યા આફ્રિ અતિશયાથી યુક્ત શ્રી વાસ્વામી પાટલીપુત્ર નગર ( પટણા ) માં સમવસર્યાં વાંદવાને માટે નગરના લેાકેા આવ્યા. વજસ્વામીએ પણ વિદ્યાના બળથી પેાતાનુ રૂપ વિશેષ કરીને ધ દેશના આપી. તે દેશનાવર્ડ લેાકેાનાં ચિત્ત બહુ આકર્ષાયાં અને પરસ્પર ખેલવા લાગ્યા કે અહા! આ ગુરુમહારાજના રૂપને અનુસરતા જ વાણીવિલાસ છે !' પછી દેશનાની સમાપ્તિ થયે સ લેાકેા સ્વસ્થાને ગયા અને તે દિવસ વ્યતીત થયે.
હવે તે નગરમાં ધનાવહુ' નામના એક શેઠ વસે છે. તેને ‘રુકિમણી' નામે ઘણી રૂપવતી પુત્રી છે. તેણે એક દિવસ કોઈ આર્યોના મુખથી વસ્વામીના ગુણા સાંભળ્યા હતા, અને આર્યો પણ રૂકિમણીની પાસે વારવાર વસ્વામીના ગુણ્ણાનુ કથન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org