________________
૧૫૬
ઉપદેશમાળા
•
ગુરુ પાસે આવીને ભિક્ષા માટે જવાની આજ્ઞા આપી. ત્યારે ગુરુએ કહ્યું કે—‘ આજ ગાચરીમાં ચિત્ત કે અચિત્ત જે મળે તે સઘળું ગ્રહણ કરવુ.' એ પ્રમાણેનું ગુરુનું વાકય સ્વીકારીને ધનગિરિ ભિક્ષા માટે નગરમાં ગયા. ગોચરી માટે ક્રૂરતાં ફરતાં તે પેાતાની સ્રી સુનઢાને ઘેર આવ્યા અને ધર્મલાભ આપ્યા ત્યારે સુનંદાએ કહ્યું કે- હે સ્વામી ! આ પુત્રને ગ્રહણ કરા, આ પુત્રે મને ઘણા સ`તાપ ઉપજાવ્યેા છે.' એવું સાંભળીને ગુરુનુ વચન જેમણે સ્મૃતિમાં રાખેલુ' છે એવા ધનગિરિએ સુન...દાએ આપેલા પુત્રની ભિક્ષા સ્વીકારી, એળીમાં પુત્રને લઈને તે ગુરુ સમીપે પાછા આવ્યા. ગુરુએ વજ્ર જેવા તે બાળકમાં ભાર જાણીને તેનું નામ વ પાડ્યું. તે બાળકને સાધ્વીએના ઉપાશ્રયે સાંપ્યા. ત્યાં ઘણી શ્રાવિકાએ તેની સેવા કરવા લાગી. શ્રીસંધને પણ તે અતિ પ્રિય થયા. ત્યાં પારણામાં સુતાં સુતાં તે બાળકે અનેક પ્રકારનાં સિદ્ધાંતાના અભ્યાસ કરતી. સાધ્વીઓના મુખથી સાંભળીને અગ્યાર અંગાનું અધ્યયન કર્યું.... અનુક્રમે તે ત્રણ વર્ષના થયા. તેની માતા ત્યાં દરરાજ આવતી હતી. તે પુત્રને દિવ્ય રૂપવાળા જોઈ ને માહથી મન વિહલ કરી તેને લેવાને આવી. તેણે કહ્યું કે‘હું મારા પુત્ર લઈ જઈશ.' ધનગિરિએ કહ્યું કે— હું તેને આપીશ નહિ, કારણ કે તમે મને આ બાળક તમારા હાથથી જ અણુ કર્યાં છે.' આ પ્રમાણે પરસ્પર વાદ થયા વિવાદ કરતી સુનંદા ગુરુ સહિત રાજાની કચેરીમાં ગઈ. રાજાએ કહ્યું કે- તમા ખંનેને આ પુત્ર સરખા છે, માટે બાલાવવાથી જેની પાસે જાય તેના આ પુત્ર, એવા ન્યાય ઠીક લાગે છે.' તે સાંભળીને સુનંદા અનેક સારી સારી ખાવાની ચીજો, સુખડી, વિચિત્ર પ્રકારનાં આભરણા અને બાળકના ચિત્તને રંજિત કરે એવી વસ્તુએ ( રમકડાંએ ) માઢા આગળ મૂકીને પુત્રને ખેલાવવા લાગી કે હે પુત્ર! આ લે, આ લે. ' પરંતુ તેણે એ પ્રમાણે ખેલતી માતાની સન્મુખ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org