________________
ઉપદેશમાળા
શ્રી વજામુનિનું દૃષ્ટાંત
તુ ખવન ગામમાં ‘ ધગિરિ ’ નામના એક વ્યાપારી વસતા હતા. તે અતિ ભદ્રિક હતા તેને ‘સુનંદા' નામની સ્ત્રી હતી. તેની સાથે ભાગ ભાગવતાં તેણે ઘણા દિવસેા સુખથી વ્યતીત કર્યાં. એક દિવસ વૈરાગ્ય ઉત્પન્ન થવાથી ધનગિરિએ સગર્ભા ભાર્યાને છેડીને સિ’હગિરિ ગુરુ પાસે ચારિત્ર ગ્રહણ કર્યું”. તે ઉગ્ર તપ કરવા લાગ્યા; અને ગુરુસેવાના રસિક થઈ સારણા, વારણા, ચાયણા, પડિચાયણા વિગેરે' ગ્રહણ કરવામાં કુશળ થયા.
૧૫૪
પાછળ સુનંદાને પુત્ર પ્રસવ થયા. તે વખતે, આના પિતાએ દીક્ષા લીધેલી છે અને તે ધન્યવાદ આપવા લાયક સુનિ થયેલ છે.' એવુ' તે પુત્ર જન્મતાં જ સ્વજનમુખથી સાંભળીને મનમાં ચિંતન કરવા લાગ્યા કે- અરે! આ લેાકેા શુ ખેલે છે? આ દીક્ષાધમ કેવા હોય છે? મેં કાઈ પણુ વખત તેના અનુભવ કરેલા લાગે છે.' એ પ્રમાણે ધ્યાનમાં તત્પર થએલા તે માળકને જાતિસ્મરણુજ્ઞાન ઉત્પન્ન થયુ. એટલે તેણે પૂર્વ અનુભવેલું ચારિત્ર ધર્મ'નુ' સ્વરૂપ જાણ્યું. તેથી સંસારથી વિરક્ત થઈને તે વિચાર કરવા લાગ્યું. કેવ‘ આ જન્મ જરા આદિની દુઃખ પર પરાથી વ્યાપ્ત એવા સ'સારનેા વિલાસ કયાં ! અને શાશ્વત સુખના જ્યાં પ્રકાશ એવા ચારિત્ર ધર્મને વિષે નિવાસ કર્યાં! અરે! અન તીવાર ભાગવ્યા છતાં પણ આ જીવ વિષયામાં તૃપ્તિ પામતા નથી.’ કહ્યુ* છે કે
ધનેષુ વિતવ્યેષુ, ભેગૅખ્વાહારક સુ ! અતૃપ્તા: પ્રાણિનઃ સર્વે, યાતા યાસ્યન્તિ યાન્તિ ચ
ચેાયણા
૧ સારણા--સ`ભારી આપવું. વારણા-અશુદ્ધ ભણતાં વારવું, પ્રેરણા કરવી, પડિયા-વારંવાર પ્રેરણા કરવી ઇત્યાદિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org