________________
૧૫ર
ઉપદેશમાળા હજાર મિથ્યાવીઓ કરતાં એક શ્રાવક વ્રતધારી વધારે શ્રેષ્ઠ છે, હજાર શ્રાવક વ્રતધારીઓ કરતાં એક મહાવ્રતી (સાધુ) વધારે શ્રેષ્ઠ છે; હજાર મહાવ્રતીએ કરતાં એક તત્વવેત્તા મુનિ (ગણધર મહારાજા) વધારે શ્રેષ્ઠ છે, એવા તાત્વિક મુનિની બરાબરી કરનારું પાત્ર બીજું કઈ થયું નથી અને થશે પણ નહિ.”
માટે આ જૈન સાધુને દાન દેવું એ ધન્ય છે. પછી ત્યાં મુનિએ દેશના આપી. ઘણા માણસે મુનિની દેશનાથી પ્રતિબંધ પામ્યા અને સઘળા બ્રાહ્મણે પણ શ્રાવક થયા.
હરિકેશિ મુનિ શુદ્ધ વ્રત આરાધી કેવલજ્ઞાન પામીને મેસે ગયા. માટે કુળનું પ્રાધાન્ય નથી, પણ ગુણનું જ પ્રાધાન્ય છે; ગુણ ન હોય તે કુળ કંઈ કરી શકતું નથી. વળી આ આત્મા નટની માફક નવાં નવાં રૂપ ધારણ કરી સંસારમાં પરાવર્તન કર્યા કરે છે (અનેક દેહ ધારણ કરે છે). માટે કુળાભિમાનને અવકાશ
જ ક્યાં છે? આ હકીકતને ત્રણ ગાથા વડે સ્પષ્ટ કરે છે – દેવો નેરઈસ્કુત્તિય, કીડ પયંગુત્તિ માણસોવેસે છે રૂવન્સીઅ વિરૂ, સુહભાગી દુખભાગી ૪૫ છે રાઉત્તિય દમગુત્તિય, એસ સપાગુત્તિ એસ વેવિઊં છે સામી દાસે પુજે, ખત્તિ અધણે ઘણુવઈત્તિ છે ૪૬ છે નવિ ઈન્થ કવિ નિયમે, સકમ્ય વિણિવિઠ્ઠ સરિસર્યાચિઠ્ઠો છે અનુજ્ઞ વસે, નડુબ્ધ પરિયત્તએ જીવે છે ૪૭ છે
અર્થ“આ જીવ દેવતા થયે, નારકી થયે, કડે અને પતંગ થયા, ઉપલક્ષણથી અનેક પ્રકારને તિર્યંચ થયે, મનુષ્યરૂપ વેષવાળે અર્થાત્ મનુષ્ય થયે, રૂપવંત થયે, વિરૂપ એટલે કદ્રુપ પણ થયે, સુખને ભાજન થયે. દુઃખને ભાજનગાથા ૪૬--સ્વપાકથંડાલ ખલુત્તિ. ગાથા ૪૭-સ્વકર્મવિનિવિષ્ટસદશકૃતચેષ્ટઃ અન્નન,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org