________________
ઉપદેશમાળા
૧૫૧ કરેલ અપરાધ ક્ષમા કરો.” મુનિએ કહ્યું કે-“મુનિને કેપ કરવાને અવકાશ નથી. કારણ કે ક્રોધ મહા અનર્થકારી છે. કહ્યું
જે અજિજયં ચરિત્ત, દેસૂણાએ ય પુવકોડી એ તંપિઅ કસાયમિત્તો, હાઈ નરો મુહુરણ
દેશે ઉણા કોડ પૂર્વ પર્યત જે ચારિત્ર પાળ્યું હોય તેને પણ પ્રાણું એક મુહૂર્ત માત્ર કષાય કરવાથી હારી જાય છે.”
માટે સાધુને કેપ કર જ નથી. તેથી તે કેપ કરે જ નહિ, પરંતુ તમારા પર કેપ કરનાર યક્ષને તમે પ્રસન્ન કરો.” મુનિના કહેવાથી બ્રાહ્મણે એ તે યક્ષને સંતુષ્ટ કર્યો, એટલે તે સર્વ બ્રાહ્મણ સાજા થયા. પછી તેઓ યજ્ઞકર્મ છેડી દઈને મુનિના ચરણમાં પડ્યા અને શુદ્ધ અન્નવડે મુનિને પડિલાવ્યા. તે વખતે ત્યાં પંચ દિવ્ય પ્રગટ થયા. તે જોઈ “આ શું?” એમ બેલતાં કુતૂહલ જોવા માટે ઘણા લોકો એકઠા થયા. રાજા પણ એ હકીકત જાણીને ત્યાં આવ્યો. સઘળાઓ સુપાત્ર દાનની પ્રશંસા કરવા લાગ્યા કહ્યું છે કે
વ્યાજે સ્યાહૂદ્વિગુણું વિત્ત, વ્યવસાયે સ્વાચ્ચતુર્ગુણમાં ક્ષેત્રે શતગુણું પ્રોક્ત, પાત્રેડનંતગુણું તથા ૧
વ્યાજમાં ધન બમણું થાય છે, વ્યાપારમાં ધન ગણું થાય છે, ક્ષેત્રમાં વાવવાથી સેગણું થાય છે, અને સત્પાત્રને આપવાથી અનંતગણું થાય છે.”
વળી– મિથ્યાદષ્ટિસહસ્ત્રષ, વરમેકેહ્યવ્રતી . અણુવ્રતિસહસવુ, વરમેક મહાવ્રતી છે ર છે મહાવ્રતિસહસ્રષ, વરમેક હિ તાત્વિક: તાવિકસ્ય સમં પાત્ર, ન ભૂતં ન ભવિષ્યતિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org