________________
૧૪૬
ઉપદેશમાળા ગોત્રકમ જેણે બાંધેલું છે એવા તે સમદેવ પુરોહિતને જીવ ત્યાંથી ચવીને ગંગાતટ ઉપર “બલકેટ નામના ચંડાલને ઘેર તેની સ્ત્રી ગૌરીની કુક્ષિામાં પુત્રપણે ઉત્પન્ન થા. માતાએ સ્વપ્નની અંદર લીલા રંગને આંબે જોયે, અનુક્રમે તેને પ્રસવ થા. માતાપિતાએ તેનું નામ “હરિકેશિબળ પાડ્યું. અનુક્રમે મેટો થતાં એકવાર વસંતોત્સવમાં સમાન વયવાળા બાળકોની સાથે કીડા કરતાં તે અતિ ચપળ હોવાથી બીજા બાળકની તર્જન કરે છે. કારણ કે બાળકોને એ સ્વભાવ જ છે. કહ્યું છે કે – ન સહૃતિ ઈમિકકે, ન વિણા ચિક્રુતિ ઇક્રમિકકેણ રાસહ વસહ તુરંગા, જૂઆરી પંડિયા ડિભા છે ૧ છે
રાસભ, વૃષભ, ઘેડા, જુગારી, પંડિત ને બાલકે એક બીજાને સહન કરી શકતા નથી અને પાછા એક બીજા સિવાય એકલા રહી શકતા નથી.”
પછી ઘણું બાળકેએ મળીને હરિકેશિબલને પિતાના મંડળમાંથી હાંકી કાઢો. હવે એ અવસરે એક ઝેરી સર્પ નીકળ્યો. તેને ઘણુ માણસોએ મળીને મારી નાખે, તેવામાં એક બીજે સર્પ નીકળે; પણ તે નિર્વિષ હતું તેથી લકે એ વિચાર્યું કે
આ સર્પ વિષ વગરનો છે તેથી તેને માર ન જોઈએ, એમ વિચારી તેને જીવતે છેડી દીધું. એ સ્વરૂપ જોઈને લઘુકમી હરિબલ બાળકે વિચાર્યું કે-“અરે! આ અગાધ ભવકૃપમાં આ જીવ પિતાના કર્મથી જ દુઃખી થાય છે, અન્ય તો નિમિત્ત માત્ર છે. કહ્યું છે કે
રે જીવ સુહહેસુ, નિમિત્તમિત્ત પર વિયાણહિ. સક્યફલં ભુજ તો, કીસ મુહા કુષ્પસ પરસ છે
“હે જીવ! સુખ અને દુઃખની અંદર અન્ય તે નિમિત્ત માત્ર છે એમ હું જાણુ સ્વકૃત એટલે પોતાનાં કરેલાં કર્મના
વિચાર તે
વિચાર્યું
થાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org