________________
ઉપદેશમાળા
૧૪૧
તે કુભકારકટક નગરે આવ્યા. તે આવે છે એવા ખબર સાંભળીને તેના આવતા પહેલા સાધુનાને ઉતરવા ચાગ્ય વનભૂમિમાં પૂર્વ વૈરી પાલકે નાના પ્રકારનાં શસ્રો દાટી રાખ્યાં. પછી કદાચાય આવ્યા. એટલે દઉંડક રાજા નગરવાસી લેાકેાની સાથે તેમને વાંદવાને માટે આવ્યા, આચાર્ય કલેશના નાશ કરનારી દેશના દીધી, તેમાં સ*સાર સ્વરૂપની અનિત્યતા બતાવી, લેાકેા આનદિત થયા.
6
હવે પાલકે એકાંતમાં રાજા પાસે આવીને કહ્યું કે- હું સ્વામિન્! આ સ્કટ્ઠકાચાય પાખડી છે, તે સાધુ નથી; પેાતાના આચારથી ભ્રષ્ટ થયેલેા છે, અને હજાર હજાર ચેધાએની સાથે લડી શકે એવા પાંચસેા પુરુષાને સાથે લઈને તમારું રાજય લેવાને માટે આવ્યેા છે.' તે સાંભળી દંડક રાજાએ કહ્યું કે --‘તું તે વાત શી રીતે જાણે છે ?' પાલકે કહ્યું કે- હું આપને તેઓની ઠગાઈ બતાવી આપું.' પછી કોઈ કાર્યનું બ્હાનુ ખતાવી સાધુએને અન્ય વનમાં મેાકલ્યા, અને રાજાને ઉપવનમાં લઈ જઈ પાલકે પોતે ભૂમિમાં દાટેલાં શસ્રો કાઢીને બતાવ્યાં. શઓ જોઈ રાજાનુ' મન ચલિત થયુ, અને પાલકને હુકમ આપ્યા કે ‘તું તે સાધુઓને તને ચેાગ્ય લાગે તે શાસન કર. એ પ્રમાણે કહીને રાજા ઘેર ગયા. પછી પૂવૈરી પાલકે માણસેાને પીલવાનું યંત્ર લાવીને વનમાં ખડુ કર્યુ. અને તેની અંદર એક એક મુનિને નાખવા લાગ્યા. કુંદાચાય દરેક મુનિને આલેાચના કરાવે છે અને તેના મનને સમાધિ પમાડે છે. તેથી જેએએ કાચાપરની મૂર્છાના સથા ત્યાગ કરેલા છે, કમ ખપાવવામાં જ એની દૃષ્ટિ નિબદ્ધ થઈ છે, ભાગળ્યા વગર કર્મોના ક્ષય થતા નથી એવા જેઓના મનમાં નિશ્ચય થયેલા છે, રાગદ્વેષરહિત જેએનુ' મન થયેલુ' છે અને જેએનું અંતઃકરણ પરમ કરુણારસથી ભાવિત થયેલું છે એવા તે પૂજય મુનિએ શુકલ ધ્યાનવડે કરૂપી ઇંધનને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org