________________
૬૫
તથા
વિભૂતિએ
કલા છે, તે
અતિ
ઉપદેશમાળા થલા વિભૂતિઃ ક્ષણભંગિયૌવનમુકતાન્તદંતાન્તરવર્તિ જીવિત તથાપ્યજ્ઞા પરલોકસાધને અહે નૃણુ વિરમયકારિયેષ્ટિતમ્ |
આ વિભૂતિઓ ચલિત છે, યવન ક્ષણભંગુર છે, જીવિત યમરાજાના દાંતની મધ્યે રહેલું છે, તથાપિ પરલેકસાધનમાં માણસ અવજ્ઞા કરે છે; માટે મનુષ્યની ચેષ્ટા અતિ આશ્ચર્ય કારક છે!”
આ પ્રમાણે શુભ ધ્યાનમાં લીન થયેલા પ્રસન્નચંદ્ર મુનિએ ક્ષણે ક્ષણે ખરાબમાં ખરાબ અધ્યવસાયથી બાંધેલા કમંદને મૂળમાંથી ઉખેડી નાંખવા માંડ્યાં. શુભ અધ્યવસાયના બળથી સાતે નરકભૂમિને યેગ્ય કર્મદાનું છેદન કરીને અને ઉત્તરોત્તર સર્વાર્થસિદ્ધિ વિમાન પર્યત જવા ગ્ય કમદલને મેળવીને અનુક્રમે વૃદ્ધિ પામતી શુભ પરિણામની ધારાવડે પરમપદની પ્રાપ્તિમાં પરમ કારણ રૂપ ક્ષપકશ્રેણીને આશ્રય કરી, ઘાતિકમનો નાશ કરી તરત જ અતિ ઉજજવલ કેવળજ્ઞાન મેળવ્યું. તેના પ્રભાવથી દેવતાઓ એકઠા થઈ ગીતગાનાદિ પૂર્વક તેને મહત્સવ કરે છે.”
આ પ્રમાણે પ્રભુના મુખેથી સાંભળીને શ્રેણિક રાજાએ સવિસ્મય વારંવાર પિતાનું મસ્તક ધુણાવ્યું, અને વીરપ્રભુને વંદન કરી સંદેહરહિત થઈ સ્વસ્થાને ગયા. પ્રભુએ પણ અન્ય સ્થાને વિહાર કર્યો. પ્રસન્નચંદ્ર રાજર્ષિએ પણ ઘણાં વર્ષો સુધી કેવલીપણે ભૂમિ ઉપર વિહાર કરીને પ્રાંતે એક્ષપદ પ્રાપ્ત કર્યું.
“આ દૃષ્ટાંત ઉપરથી સાર એ ગ્રહણ કર કે આત્મસાક્ષીએ કરેલું આચરણ જ પુણ્ય પાપના ફળને આપનાર છે.” - એકલા વેષની અપ્રામાણ્યતા બતાવે છે– વેસપિ અપ્રમાણે, અસંજમહેસુ વટ્ટમાણસ !
કિ પરિયત્તિ સં, વિસં ન મારેઇ ખજજત પર ગાથા ૨૧–અજમએસ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org