________________
૪
ઉપદેશમાળા
વિગચના ત્યાગી, ધર્મના અનુરાગી અને રાગથી ભરેલી કાયાવાળા તે મુનિ માયારહિતપણે ભૂમિ ઉપર વિહાર કરે છે, એ અવસરે સૌધર્મેન્દ્રે ફરીથી સભામાં તેની પ્રસ`સા કરી કે− અહા આ સનત્કુમાર મુનિને ધન્ય છે કે જે માટા રાગથી પીડિત શરીરવાળા છતાં પણ ઔષધ આદિની કિચત્ પશુ સ્પૃહા કરતા નથી.' એવાં ઇંદ્રનાં વચન સાંભળી તેને નહિ શ્રદ્ધેનારા એ દેવા બ્રાહ્મણનુ' રૂપ ધારણ કરી સનત્કુમાર મુનિની પાસે આવ્યા અને બાલ્યા કે- હું મુનિ ! તમારુ* શરીર રાગથી જીણુ થયેલુ. અને ઘણુ' પીડાતુ' જણાય છે; અમે વૈદ્ય છીએ. જો તમારી આજ્ઞા હોય તે અમે તેના ઉપાય કરીએ.’ મુનિએ કહ્યું કે “આ અનિત્ય શરીર માટે ઉપાય શા કરવા? તમારામાં શરીરના રોગને દૂર કરવાની શક્તિ છે, પણ કના રાગને દૂર કરવાની શક્તિ નથી; અને તે શક્તિ (દેહરાગ દૂર કરવાની શક્તિ ) તે મારામાં પણ છે.” એટલુ કહી આંગળીને થુંક લગાડી બતાવવામાં આવી તે તે સેાના જેવી થઈ ગઈ. પછી કહ્યું કે મારામાં આવી શક્તિ તા છે, પર'તુ તેથી સિદ્ધિ શી. જ્યાં સુધી કરાગના ક્ષય થતા નથી ત્યાં સુધી દેહરાગના નાશથી શું? તેથી મારે રાગના પ્રતિકાર કરવા સાથે કાઈ પણ પ્રત્યેાજન નથી.” બંને દેવા આશ્ચય પામ્યા અને તેમને વાંઢી પેાતાનુ સ્વરૂપ જણાવી સ્વર્ગમાં ગયા.
સનત્કુમાર મુનિ પણ સાતસે વર્ષ સુધી ગેાને અનુભવી એક લાખ વર્ષ પર્યંત નિર્દોષ ચારિત્ર પાળીને એકાવતારીપણે ત્રીજે સ્વગે ઉત્પન્ન થયા. ત્યાંથી ચ્યવીને મહાવિદેહમાં મનુષ્ય થઈ સિદ્ધિપદને પ્રાપ્ત કરશે.
હવે આયુષ્યની અનિત્યતા દર્શાવે છે.
જઇ તા લવસત્તમસુર-વિમાણુવાસીવિ પરિવતિ સુરા । ચિતિજ્જત સેસ, સસારે સાસય કયર'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org