________________
૧૨૮
ઉપદેશમાળા મોહક હતી, તે રાજાને ઘણી વહાલી હતી પરંતુ વ્યભિચારિણ હતી. એક દિવસે તે રૂપવતી રાણી બારીમાં બેસી નગરકૌતુક જેતી હતી, તે સમયે “લલિતાંગ” નામના અતિ રૂપવાન યુવકને માગે જતાં તેણે જોયે. તેનું રૂપ જોઈ મોહ ઉત્પન્ન થવાથી તે અતિ કામાતુર થઈ ગઈ, તેથી તેણે દાસીને કહ્યું કે-અરે ! તું આ યુવકને અહી લાવ.” દાસીએ જઈને લલિતાંગને કહ્યું કે-“તમને મારી રાણું લાવે છે, માટે મારી સાથે મારી રાણીના મકાને પધારો.” તે પણ વિષય રૂપ ભિક્ષાને માટે ભટકનાર વ્યભિચારી હતું તેથી તે રાણીના મહેલમાં ગયો. લલિતાંગને જોઈ હાવભાવ વિલાસ આદિને વિસ્તારતી, આળસ મરડતી, હસ્તના મૂળ ભાગને બતાવતી અને નાભિમંડળને વરહિત કરતી રાણીએ તેના મનને વશ કર્યું. કહ્યું છે કે
સ્ત્રી કાંત વીણ્ય નાભિ પ્રકટયતિ મુહર્વિપિતિ કટાક્ષાનું, દમૂલ દશયન્તી રચયતિ કુસુમાપીડમુક્ષિપ્તપાણિ: રોમાંચવેદજંભાઃ શ્રત કુચતટે ઐસિવસ્ત્ર વિધતે, સોલંઠ વક્તિ નીવાં શિથિલયતિ દશષ્ઠમંગમનક્તિ છે
“ી પોતાના પ્રિય પુરુષને જોઈ વારંવાર નાભિ બતાવે છે, કટાક્ષો ફેકે છે, હાથના મૂળ બતાવે છે, હાથ ઉંચા કરી કામદેવને ઉત્પન્ન કરે છે, રોમાંચ, સ્વેદ અને બગાસાં ધારણ કરે છે, જેના ઉપરથી વસ્ત્ર ખસી જાય છે એવા સ્તનને દેખાડે છે, ધીઠતાપૂર્વક બોલે છે, વસ્ત્રગ્રંથીને શિથિલ કરે છે, ઓષ્ઠને ડિસે છે અને અંગને ભાંગે છે.”
તેનું તેવું સ્વરૂપ જોઈ કામથી ઉછળતા અંગવાળા લલિતાંગ તેની સાથે ભોગ ભેગવવા લાગે; વિષયથી ચેતના હરાઈ જવાથી તેણે નિઃશંકપણે તેની સાથે ભેગ ભેગવ્યા. તેવામાં તે રાણીને પતિ રાજા આવ્યો. તે સમયે બારણું પાસે ઉભેલી દાસીના મુખથી રાજાનું આગમન સાંભળીને ભયથી વિહળ બનેલી રાણીએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org