________________
૧૩૦
ઉપદેશમાળા
છે, બાકી આ વૈરાગ્યરસ તા અનુપમ છે. જેએએ આ વૈરાગ્યરસને સારી રીતે સેવેલા છે, તેઓએ મુક્તિપદ્મ અલંકૃત કરેલ છે. ’ એ પ્રમાણે કહેવા વડે સ્ત્રીઓએ જ બૂકુમારનુ વચન માન્ય કર્યું.
તે સમયે પ્રભવે કહ્યું કે—“મારુ' પણ મેટુ' ભાગ્ય કે મે' ચાર છતાં પણ આવી વૈરાગ્યની વાર્તા સાંભળી. આ વિષયના અભિલાષ મહા વિષમ છે. વિષયરાગ તજવા ઘણુંા દુષ્કર છે. જેણે યુવાવસ્થામાં પણ ઇન્દ્રિયાને વશ કરી લીધી છે એવા તમને ધન્ય છે ! ” જબૂ કુમારે પણ તેના ઉદ્ધાર કરવા માટે તેને ઘણા ધર્મોપદેશ આપ્યા. એટલે વૈરાગ્યયુક્ત થઈ પ્રભવ ચારે કહ્યું કે‘તમે મારા ઉપર ઘણા ઉપકાર કર્યો છે. હુ... પણ તમારી સાથે વ્રત ગ્રહણ કરીશ. ’
અનુક્રમે પ્રાતઃકાળ થયા, એટલે કૌણિક રાજાએ તમામ હકીકત સાંભળી; પછી તેમણે જંબૂ કુમારને ગૃહવાસે રાખવા માટે બહુ ઉપાયે કર્યા, પણુ જ બૂકુમારે મનમાં ધારણ કર્યા નહિ. પછી સવારમાં મોટા ઉત્સાહ પૂર્વક સાતે ક્ષેત્રમાં પુષ્કળ દ્રવ્ય વાપરી કૌણિક રાજાએ કર્યો છે દીક્ષામહાત્સવ જેમના એવા પ્રભવ આદિ પાંચસે ચારા, પેાતાનાં માતાપિતા, આઠે સ્ત્રીઓ અને તેનાં માતાપિતા સહિત જ બૂકુમારે શ્રી સુધર્મા સ્વામી પાસે ચારિત્ર ગ્રહણ કર્યું, અનુક્રમે દ્વાદશાંગીનું અધ્યયન કરી, ચૌદ પૂર્વધારી થઈ, ચાર જ્ઞાન પ્રાપ્ત કરી શ્રી સુધર્મા સ્વામીની પાટના ભૂષણુરૂપ થયા. ત્યાર પછી ઘાતિકના ક્ષય કરી, કેવળજ્ઞાન મેળવી મેાક્ષપદ્મને પામ્યા.
ધન્યાડ્ય સુરરાજરાજિમહિત: શ્રીજંબૂનામાંમુનિ ! સ્તારુણ્યપિ પવિત્રરૂપકલિતે યાનિર્જિંગાય મરમ્ । ત્યકા માહનિબંધન નિજવધૂસબધમત્યાદરાન્ । મુક્તિસ્ત્રીવરસ ગમે દૂભવસુખ લેભે મુદ્દા શાશ્વતમ્ ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org