________________
ટટ
ઉપદેશમાળી
થયા. એકદા કેઈ શિકારીના ખાણપ્રહારથી તે મરણ પામ્યા. ત્રીજા ભવમાં ગૉંગા નદીના કિનારે હસીની કુક્ષિને વિષે હ`સપણે ઉપન્યા. તે ભલમાં પશુ તેઓ પરસ્પર ઘણા સ્નેહવાળા થયા. તેઓ ગગાને કિનારે રહેલા કમલના ખિસતંતુએ ખાય છે અને સુખમાં કાલ વ્યતીત કરે છે; તેવામાં કાઈ એક શિકારીએ તે અનેને મારી નાખ્યા.
ચેાથે ભવે સાધુવેષની નિંદા કરવાના ફૂલથી કાશી નગરીમાં કેાઈ ચંડાલને ઘરે પુત્રપણે ઉત્પન્ન થયા. તે ચંડાલે પુષ્કળ ધન ખર્ચી તે બ'ને છોકરાનાં નામ ચિત્ર અને સ'ભૂતિ પાડયાં. તે પૂર્વ ભવના સ્નેહથી અન્યાન્ય અતિ રાગયુક્ત થયા. એક ક્ષણ પણુ બીજાને વિયેાગ સહન કરી શકતા નથી. હવે તે નગરને જે રાજા છે તેની સભામાં નમુચિ નામના પ્રધાન છે. તે પ્રધાન રાજાનુ' પરમ વિશ્વાસસ્થાન છે. પર`તુ તે રાજાની પટ્ટરાણીની સાથે પ્યારમાં સલગ્ન થયા છે, અને તેની સાથે દરરોજ ભેગ ભાગવે છે. પટ્ટરાણીને પણ તેની સાથે અન્યત સ્નેહ બંધાયા છે, તેથી તે પેાતાના ભર્તારની અવગણના કરીને તે નમુચિની સાથે ભેગ ભાગવે છે. અહા! કામની અધતા અપૂર્વ છે. કહ્યું છે કે દિવા પતિ ના ચૂકઃ, કાકા નક્ત ન પશ્યતિ । અપૂર્વ : કેઽપ કામાંધેા, દિવા નક્કન પતિ ।
(6
ઘુડ દિવસે જોઈ શકતા નથી, કાગડા રાત્રિએ દેખતા નથી; પણ કામાંધ તા કાઈ અપૂર્વ અંધ છે કે જે દિવસે તેમજ રાત્રિએ જોઈ શકતા નથી, ”
વળી કહ્યું છે કે
યા ચિંતયામિ સતત મયિ સા વિસ્તા સાપ્યુમિચ્છતિ જન સ જનેઽન્યસક્તઃ । અમત્કૃતે ચરિતુષ્યતિ કાચિદન્યા ધિક્ તાં ચ ત ચ મદન ચ ઈમાં ચ મા ચા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org