________________
ઉપદેશમાળા
હે શ્રેણિક ! તે વિદ્યુમાલી દેવ અહી આવ્યેા હતા. ” આ પ્રમાણે જભૂસ્વામીના ચાર ભવ વીર પ્રભુએ શ્રેણિક રાજાની આગળ કહ્યા.
૧૧૦
પાંચમા ભવમાં વિદ્યુમ્માલી દેવ સ્વર્ગથી ચ્યવી રાજગૃહ નગરમાં ઋષભદત્ત શ્રેષ્ઠીને ઘેર ધારણી દેવીની કુક્ષિમાં પુત્રપણે ઉત્પન્ન થયેા. સ્વપ્રમાં શાશ્વત જબૂતરુ દેખવાથી તે જન્મ્યા ત્યારે તેનુ જબૂકુમાર નામ રાખ્યું. તેણે બાલ્યાવસ્થામાં સકલ કળાને અભ્યાસ કર્યાં. અનુક્રમે યૌવન પ્રાપ્ત થતાં તે અતિ રૂપવાન હેાવાથી તરુણી રૂપી હરિણીને પાશરૂપ થયા. તે સમયે તે જ નગરમાં રહેનારા આઠ શેઠીઆઓએ જમ્મૂ કુમારની સાથે પેાતાની આઠ કન્યાઓનું વેશવાળ કર્યું.
અન્યદા શ્રી સુધર્મા સ્વામી ગણુધર રાજગૃહ નગરે સમવસર્યા, કાણિક રાજા વાંઢવા આવ્યા. શ્રી સુધર્મા સ્વામીએ સ`સારરૂપી દાવાનલના તાપની શાંતિ અર્થે મેઘજલની ધારા જેવી દેશના આપી, અને સસારના સ્વરૂપની અનિત્યતા દર્શાવી તેમણે કહ્યું કે‘જેમ કામીઓનુ’મન ચંચલ હેાય છે, ભૂષા (સેાનુ ગાળવાની કુરડી)ની અંદર રહેલુ પ્રવાહી બનેલુ* સાનું ચંચળ હાય છે, જળની અંદર પડતુ ચ'દ્રતુ. પ્રતિબિંમ ચંચળ હાય અને વાયુથી હણાયેલા ધ્વજને પ્રાંત ભાગ જેમ ચ'ચળ હાય છે તેવી જ રીતે આ સૉંસારનું સ્વરૂપ અસ્થિર છે. વળી જેવી રીતે અંગુઠા ચૂસી પેાતાની જ લાળનુ પાન કરતા બાળક જેમ સુખ માને છે, તેમ આ જીવ પણ નિદ્રિત ભાગ ભાગવી સુખ માને છે. અહે। ! આ લેાકેાનું મૂર્ખ'પશુ` કેવુ` છે! કે તે જેમાં ઉત્પન્ન થયા છે તેમાં જ આસક્ત થાય છે. જેનુ પાન કરેલુ છે તે જ સ્તનાના સ્પર્શ કરવાથી મનમાં ખુશી થાય છે.' ઇત્યાદિ દેશના સાંભળીને જ બૂકુમાર પ્રતિમાધ પામ્યા. તેમણે સુધર્મા સ્વામીને કહ્યું કે- તે સ્વામી ! મને સસારના નિસ્તાર કરનારી દીક્ષા આપીને મારા ઉદ્ધાર કરા,’
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org