________________
ઉપદેશમાળા
૧૦૭ રહિત હોય, આ વાત સંભવિત નથી. કારણ કે સર્વથા કષાયરહિતપણું હાલ ક્યાંથી હોય? પરંતુ જે દુર્વચન રૂપ કાષ્ઠવડે પ્રજવલિત કરેલ અત્યંત એવા કષાય રૂપ અગ્નિને ધરી રાખેઉદય આ વેલાને પણ પ્રગટ ન થવા દે તે જ મુનિ, તે જ મહાપુરૂષ, કારણ કે સર્વથા કષાય ત્યાગ તે બહુ દુર્લભ છે. સર્વથા કષાયરહિતપણું તે આ કાળમાં સંભવતું જ નથી, પરંતુ જેઓ કેઈના કહેલાં દુર્વચનેથી ઉદયમાં આવવાને તૈયાર થયેલા કષાયને પણ રોકી રાખે તેને ધન્ય છે, તે મહાપુરુષ છે.” ૩૫. કહુએ કસાયતરણું, પુષ્ફ ચ ફલં ચ દેવિ વિરસાઈ પુફેણ ઝાઈ કુવિઓ, ફલેણ પાવ સમાયરઈ છે ૩૬ .
અથ–“કડવા કષાય વૃક્ષનાં પુષ્પ અને ફળ બને નિ:સ્વાદુ છે. તેનાં પુષ્પવડે કોપાયમાન થયે સતો પરને મારવા વિગેરે અનર્થ ચિંતવે છે–ધ્યાય છે. તે કષાય વૃક્ષનાં પપે છે અને ફળે કરીને પરને તાડન તર્જન કરવા રૂપ પા૫ આચરે છે તે ફળ છે. તેથી કષાયરૂપ વૃક્ષનાં પુષ્પ ને ફળ બંને કડવાં છે અને તે બંનેથી ગતિ નરકની પ્રાપ્ત થાય છે.” ૩૬. સંતે વિ કો વિ ઉઝઈ કે વિ અસંતે વિ અહિલસઈ ભોએ ચયઈ પરપણુવિ પભ દટ્ટણ જહ જંબૂ. ૩૭ છે
અથ–“કોઈ (મહાપુરુષ) છતા ગને તજે છે, કોઈ (નીચકર્મી જીવ) અછતા ભેગને અભિલાષ કરે છે, અને કઈ પરના નિમિત્તે કરીને પણ ભેગને તજી દે છે. અન્યને છતા ભેગ તજાતે દેખી પિતે બેધ પામે છે. જેમ જ બૂસ્વામી ભાગ તજતાં જેઈને પાંચશે ચેર સહિત પ્રભવસ્વામીએ પણ ભેગ તજી દીધા તેમ. ૩૭. અહીં જંબુસ્વામીનું દષ્ટાંત જાણવું. ૧૧
ગાથા ૩૫–જાઈ. ઝાઈ-યાયતિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org