________________
ઉપદેશમાળા
“સાનાની હરિણી કેાઈએ બનાવેલી નથી, કાઈ એ પૂર્વે જોયેલી નથી તેમ સાંભળેલી પણ નથી, તાપણું તેને માટે રઘુન‘દન ( રામ)ની તૃષ્ણા થઈ, માટે વિનાશકાલે વિપરીત બુદ્ધિ જ થાય છે. '' વળી કહ્યું છે કે
રાવણ તણે કપાળ, અટ્ઠાતરસે બુદ્ધિ વસે; લકા ફીટહુકાલ, એકા બુદ્ધિ ન સ`વરી,
'
રાવણના કપાળમાં એકસા ને આઠ બુદ્ધિ વસતી હતી, છતાં પણ જ્યારે લંકાના ફીટકાલ આવ્યા ત્યારે એકે બુદ્ધિ સ્મરણમાં આવી નહિ. ”
મહા બુદ્ધિવાળા થયા છે, પણ
વળી ચાંડાલે વિચાયું” કે- આ પ્રધાન છે અને મારા ઘરમાં બે છેકરા ભણવા લાયક બીજો કેાઈ તેમને ભણાવશે નહિ; તેથી જે આ પ્રધાન તેને ભણાવવાનું કબુલ કરે તેા હું તેના ખેંચાવ કરુ.” એ પ્રમાણે વિચારી તેણે નમુચિને પૂછ્યું કે જો તું મારા પુત્રાને ભણાવ તે હું તારૂ' રક્ષણુ કરૂં, તેણે તેમ કરવાનું કબુલ કર્યું, તેથી ચાંડાલે તેને ગુપ્તપણે પેાતાના ઘરે આણ્યા અને રાજાના ભયથી તેને ભાંયરામાં રાખ્યા. ત્યાં રહીને તે ચિત્ર અને સભૂત નામના ચાંડાલપુત્રાને ભણાવવા લાગ્યા. તેએ બુદ્ધિવાન હૈાવાથી થાડા વખતમાં સકલ શાસ્ત્રમાં પારંગત થયા. નમુચિ પ્રધાન ત્યાં રહેતે સતા ચિત્રસ ભૂતની માની સાથે પ્યારમાં પડયા. અહા! આ કામના દુષ્ટ સ્વભાવ દુસ્ય જ છે, કારણ કે આવી અવસ્થાને પામ્યા છતાં પણ નીચ માણુસ વિષયની આશ'સા તજતા નથી કહ્યું છે કે --
કૃશ: કાણુ: ખજજઃ શ્રવણરહિત: પુવિકલા । ત્રીપૂકિન્નઃ કૃમિકુલશૌરાવૃતતનુઃ । ક્ષુધાક્રાંતા છઃ પિઠરકકપાલાપિત ગલઃ । શુનીમવૃત્તિ ધા હતપિ ચ હત્થવ મદનઃ ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org