________________
૧૦૪
ઉપદેશમાળા બુદ્ધિ હતી.” પછી એ પ્રકારને સંશય દૂર કરવાને માટે તે શ્રી વર્ધમાન સ્વામીના સમવસરણમાં ગળે
પલ્લીપતિએ પ્રભુને વાંકીને પૂછ્યું કે-“હે ભગવન્! “આ તે ?” ત્યારે ભગવાને કહ્યું કે-“તે તે. એ પ્રમાણે સાંભળી વૈરાગ્યપરાયણ થઈ વ્રત અંગીકાર કરી, પાળીને તે શુભગતિને પ્રાપ્ત થયા.
અહી ગૌતમ સ્વામીએ પ્રભુને પૂછયું કે-“હે ભગવન! આપને પલ્લી પતિએ પૂછ્યું કે-“આ તે?” ત્યારે આપે ઉત્તર આપે કે “તે તે” એટલે શું? અમે કઈ સમજ્યા નહિ.” ભગવાને કહ્યું કે-“એણે સમસ્યામાં પૂછયું કે-“જે પેલી મારી બહેન હતી તે આ છે કે નહિ? એ પ્રમાણે લજજાથી તેણે પોતાની સીનું સ્વરૂપ પૂછ્યું, એટલે મેં પણ સમશ્યાથી જવાબ છે કે “તારી પત્ની તે તારી બહેન જ છે. તે સાંભળી ઘણા લેક પ્રતિબંધ પામ્યા.
“ક પ્રેરાયેલે જીવન આચરવાનું પણ આચરે છે આ આ કથાને ઉપનય છે. પડિવજિજઊણુ દસે, નિઅએ સમૅચ પાયવદિઆએ તો કિર મિગાવઈએ, ઉષ્પન્ન કેવલંનાણુમ પા૩૪
અર્થ—“પિતાના દેશને અંગીકાર કરીને સમ્યફ પ્રકારે ત્રિકરણ શુદ્ધ પગે પડેલી એવી (ગુણની સેવા કરનારી) મૃગાવતીને તેજ કારણથી નિશ્ચયે નિરાવરણ એવું કેવલજ્ઞાન ઉત્પન્ન થયું.” ૩૪. તેથી વિનય જ સર્વ ગુણનું નિવાસસ્થાન છે.
અહી મગાવતી સાધવીનું દષ્ટાંત જાણવું. - મૃગાવતીનું દષ્ટાંત.
કેશામ્બી નગરીએ શ્રીમહાવીર સ્વામી સમવસર્યા તે વખતે સવ સુર અને અસુરોના ઈંદ્ર કરે દેવતાઓથી પરિવૃત થઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org