________________
ઉપદેશમાળા
૧૦૩
ગામ ગયા. ત્યાં પેલી વિષયાભિલાષિણી કન્યા કે જેને યુવાની પ્રાપ્ત થઈ છે તે આવી હતી. તેને ચારેાએ જોઈ એટલે પૂર્વભવનાં સ્નેહથી કામાતુર થઈ તેણે જ ચારાને કહ્યું કે– મને સ્ત્રી તરીકે સ્વીકારા. ’ એ પ્રમાણે પ્રાર્થના કરવાથી તેઓએ તેને સ્વીકારી.
આ પ્રમાણે તે પાંચસા ચારાની પત્ની થઈ. પરંતુ તે પાંચસા પુરુષાથી પણ તૃપ્તિ પામતી નથી. અડે। ! એની કામલેાલુપતા કેવા પ્રકારની છે! કહ્યુ` છે કે~
નાખ્રિસ્તુષ્યતિ કાષ્ઠોથૈ, ોપગાભિ હાદધિ: । નાંતકઃ સ`ભૂતભ્યા, ન પુભિર્વામલે ચના !!
**
કાષ્ઠના સમૂહથી અગ્નિ તૃપ્ત થતા નથી, નદીએથી સમુદ્ર તૃપ્ત થતા નથી, સર્વ પ્રાણીઓથી યમ રાજા તૃપ્ત થતા નથી, અને પુરુષાથી સ્ત્રી તૃપ્ત થતી નથી.” વળી---
નાગરજાતિરદુષ્ટા, શીતાવિિનરામય: કાયઃ । સ્વાદુ ચ સાગરસલિલ, સ્રીજી સતીત્વન સંભવિત
“નાગરજાતિમાં અદ્રુષ્ટપણું, વન્તિમાં શીતલપણું, કાયામાં નિરાગપણું', સમુદ્રજળમાં સ્વાદિષ્ટપણું અને સ્ત્રીઓમાં સતીપણું સ ́ભવતું જ નથી. ”
એક દિવસે ચારાએ વિચાર્યું કે આ સ્ત્રી પાંચસે પુરુષાથી સેવાતાં દુ:ખ પામે છે, તેથી ત્રીજી સ્ત્રી લાવવી જોઈએ.’ એ પ્રમાણે દયાથી તેઓએ બીજી સ્ત્રી આણી; તેને જોઈ પહેલી સ્ત્રીએ વિચાયું. કે‘અરે ! મારા ઉપર આ બીજી સ્ત્રી આણી ! આ મારા વિષયભાગમાં ભાગ પાડશે.' એવી બુદ્ધિથી તેણે તેને કૂવામાં નાંખી દીધી, જેથી તે મૃત્યુ પામી. એ વાત પલ્લીપતિએ સાંભળી તેથી વિચારવા લાગ્યા કે અહા ! આ કામથી અતિવિશ્ર્વ છે અને મહાપાપકારિણી છે. ’ વળી તેણે વિચાર કર્યા કે આવી તીવ્ર કામરાગવાળી કદિ મારી બહેન હશે ? કારણ કે તેનામાં અતિ કામ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org