________________
ઉપદેશમાળા
૭૬
દેવાંગના પ્રાપ્ત થાય છે; આ કાચા ક્ષણમાં નાશ પામે એવી છે, તે યુદ્ધ કરતાં મૃત્યુની ચિંતા શા માટે રાખવી ?”
એ પ્રમાણે યુદ્ધ થતાં બાર વર્ષ વ્યતીત થયાં, તેા પણુ બેમાંથી એકેનુ સૈન્ય પાછું હયુ નહિ. તે અવસરે કરેાડા દેવા તે યુદ્ધ જોવાને માટે ગગનમંડલમાં આવ્યા હતા. તેની અંદર સૌધર્મેન્દ્રે આવીને વિચાર કર્યો કે- અહા ! કની ગતિ વિષમ છે! કે જેથી બે સગા ભાઈએ અશમાત્ર રાજ્ય મેળવવાને માટે કાટી મનુષ્યાના વિનાશ કરે છે, માટે હું ત્યાં જઈ ને યુદ્ધને અટકાવુ,’ એવા વિચાર કરી ઇન્દ્રે આવીને ભરતને કહ્યુ કે હે છખ‘ડના અધિપતિ ! જેણે અનેક રાજાએને કિંકર બનાવ્યા છે એવા હે ભરત રાજા! આ શું આરણ્યુ છે? માત્ર સહજ કારણમાં તમે જગતને શા માટે સહાર કરે છે ? શ્રી ઋષભદેવે લાંબા વખતથી પાળેલ પ્રજાના લય કેમ કરવા માંડથો છે? સુપુત્રને આવુ' આચરણ ઘટતુ' નથી, સુપુત્રને તા પિતાએ જે પ્રમાણે આચરેલુ હોય તે પ્રમાણે આચરવુ` —નવું જોઈ એ; માટે હે રાજેન્દ્ર! લેાકના સહારથી તમે નિવૃત્ત થાઓ.” ભરતે કહ્યુ કે− તાતના ભક્ત એવા આપે જે કહ્યુ તે સત્ય છે. હુ' પણ તે જાણું છું, પરંતુ શું કરું? ચક્ર આયુધશાલામાં પેસતુ નથી, તેથી બાહુબલિ માત્ર એકવાર મારી સમીપે આવી જાય તા પછી મારે ખીજું કાંઈ કાર્ય નથી. તેનુ રાજ્ય લેવાની મારે જરૂર નથી; માટે તમે ત્યાં જઈ ને મારા લઘુ અને સમજાવા.” એવાં ભરતનાં વચના સાંભળીને શક્રેન્દ્ર માહુબલિ પાસે ગયા. બાહુબલિએ તેમનુ' ઘણું સન્માન કર્યું અને કહ્યું કે- હુકમ કરા, આપને આવવાનુ` શુ` પ્રત્યેાજન છે?' ઇંદ્રે કહ્યુ કે- તમે પિતૃ તુલ્ય માટા ભાઈની સાથે યુદ્ધ કરેા છે એ તમને ઘટતું નથી, તેથી તમે તેની પાસે જઈને નમે, અપરાધની ક્ષમા માગેા અને લેાકસ'હારથી નિવૃત્ત થાશે.’ બાહુબલિએ કહ્યું કે-‘એમાં દેષ ભરતના જ છે, અહીંયાં તેને કેણે એલાબ્યા હતા? તે
દ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org